હજારો માટલાઓ સાથેનું આ શિવલિંગ આકારનું માળખું કોઈ થીમ પાર્ક નથી પરંતુ ગુજરાતના નવી સાંકળી ગામના ચોથા ધોરણ સુધી જ ભણેલા ખેડૂત ભગવાનજીભાઈ દ્વારા બનાવવામાં આવેલ પક્ષી ઘર છે.
80% વિકલાંગતા હોવા છતાંય મહેસાણાના ચેતનાબેન પટેલે કરેલું આ સાહસ જાણીને તમે જ કહેશો કે આવા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં શરૂ કર્યું પોતાનું કામ.