મૈત્રી જરીવાલા 'Begin With Flowers' ના નામે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ, અગરબત્તી, પરફ્યુમ બનાવીને વેચે છે.
દેશના આ નાનકડા ગામમાં 5 વર્ષ પહેલાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ થતો હતો અને બાળકોને ભણવા માટે રાત્રે લાઈટ મળવી મુશ્કેલ હતી. આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.
પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.
પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.