Floral Separator
આ યુવાન છે સુરતના મહુવા તાલુકાના નાનકડા ગામ વહેવલનો દિવ્યાંગ યુવાન દિવ્યેશ.
Floral Separator
આમ તો દિવ્યેશભાઈ તેમની દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર છે.
Floral Separator
પરંતુ પિતાના અવસાન બાદ પરિવારને મદદરૂપ થવા રોજ ખાખરાના પાનમાંથી 100-150 પતરાળી બનાવે છે.
Floral Separator
પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગના કારણે લોકોમાં હવે પતરાળીનું ચલણ ખૂબ ઘટી ગયું છે.
Floral Separator
જમ્યા બાદ આ પતરાળી માટીમાં દબાવી દેવાથી તેની જાતે જ ખાતરમાં ફેરવાઈ જાય છે.
Floral Separator
જરૂર છે ફરીથી પતરાળીની પહેલની, જેથી આદિવાસીઓને રોજી મળે અને પર્યાવરણનું સંવર્ધન થાય.
વધુ વાંચો