Powered by

Latest Stories

HomeWeb Stories

Web Stories

સુરતની આ હોસ્પિટલમાં થાય છે દરેક જૂતાની સારવાર, મળો જૂતાના આ અનોખા ડૉક્ટરને

By Kishan Dave

સુરતના રામદાસ માત્ર 8 મું પાસ હોવા છતાં છે ડૉક્ટર, નવાઈ લાગી ને! તેઓ છે જૂતાંના ડૉક્ટર. તેમની જૂતાંની હોસ્પિટલમાં આવે છે મોંઘાં-મોંઘાં બ્રાન્ડેડ જૂતાં સમારકામ માટે.

હુન્નરશાળાએ ભૂકંપ પછી ભુજનું પુનઃનિર્માણ કર્યું, વિશ્વ માટે ઓછા ખર્ચે બનાવે છે ટકાઉ ઘર

By Kishan Dave

પરંપરાગત ડિઝાઈન, સ્થાનિક કારીગરો અને જ્ઞાનની મદદથી ઓછા ખર્ચે બનાવવામાં આવેલ આ ટકાઉ ઘર આજે વિશ્વ સામે ઓળખ બન્યાં છે.

ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે જન્મદિવસ ઉજવે છે કૉલેજીયન, જાય છે પિકનિક અને મૂવી માટે

By Nisha Jansari

મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવાની જગ્યાએ ઝૂંપડપટ્ટીનાં બાળકોને આનંદ કરાવે છે આ કૉલેજીયન

આ અમદાવાદી વેસ્ટ વસ્તુઓમાંથી સરળ રીતે સમજાવે છે વિજ્ઞાન, કલામ પણ થયા હતા પ્રભાવિત

By Kishan Dave

જટિલ વૈજ્ઞાનિક અભિગમોને એકદમ સરળ ભાષા અને પ્રયોગ દ્વારા સામાન્ય માનવી સુધી લઈ જઈ શકે તે વ્યક્તિ ખૂબ જ મહત્વની હોય છે અને આવા જ એક વ્યક્તિ છે આપણા અમદાવાદમાં જ રહેતા ધનંજયભાઈ રાવલ.

એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવવામાં આવ્યા છે આશિયાના

By Kishan Dave

રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.