બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ પણ કાયલ છે મહેસાણાના આ બહેનની ઉદ્યોગ સાહસિકતા પર

અકસ્માત પછી કરોડરજ્જૂ નબળી પડી હોવા છતાં હાર માન્ય વગર મહેસાણાના ઇન્દુબેને ચીલી એન્ડ ચીઝના નામે પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કર્યો છે.

ધંધો શરુ કર્યા પછી તેમને કોરોનાની બીજી લહેર દરમિયાન તકલીફ પણ પડી છતાં તેઓ હાર માન્યા વગર નિરંતર પ્રયત્નશીલ રહ્યા

હમણાં જ તેઓ એક ટીવી ચેનલ પર સાહસિક મહિલા ઉધયામી તરીકે પ્રદર્શિત થયા હતા.

તે દરમિયાન બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.