Powered by

Latest Stories

HomeWeb Stories

Web Stories

પાટણની મહિલાએ પ્રાઈવેટ નોકરી છોડી શરુ કર્યું મધમાખી ઉછેર કેન્દ્ર,કમાણી કરે છે લાખોમાં

By Kishan Dave

બીએડ કર્યા બાદ પ્રાઈવેટ શાળામાં નોકરીની જગ્યાએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. ખેતરમાં પાક તો વધ્યો જ, કમાણી પણ લાખોમાં પહોંચી.

મશરૂ કાપડનો ઇતિહાસ, કેવી રીતે આ કળા સાચવી છે પાટણના ખત્રી સમુદાયે

By Kishan Dave

જે રીતે પાટણનાં પટોળાં બહુ જાણીતાં છે એ જ રીતે મશરૂનું કાપડ પણ બહુ પ્રચલિત છે, પરંતુ આજે કળા મૃતપ્રાય: બની રહી છે

મંદબુદ્ધિનાં બાળકોની વિનામૂલ્યે સંભાળ રાખનાર મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ

By Kishan Dave

પતિની મદદથી જેમને પોતાનાં પણ ત્યજે છે એવાં બાળકોની માતા બની સંભાળ રાખે છે આ ગુજરાતી મહિલા

મંદિરની ચુંદડીઓમાંથી કવર, પોટલી વગેરે બનાવી HIV પીડિત મહિલાઓ માટે ઊભી કરી રોજી

By Nisha Jansari

ભગવાનને ચઢાવેલ ચૂંદડીઓમાંથી સુંદર-સુંદર વસ્તુઓ બનાવી આ સંસ્થા HIV પીડિત મહિલાઓને આપે છે રોજી

રમવાની ઉંમરે રાજકોટના નિસર્ગે ઘર આંગણે બનાવ્યું ગાર્ડન, આવે છે 15 પ્રકારનાં પતંગિયાં

By Nisha Jansari

જે ઉંમરે બાળકો રમવામાં વ્યસ્ત હોય છે એ ઉંમરે રાજકોટના નિસર્ગે બનાવ્યો પતંગિયા ગાર્ડન