Floral Separator

છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આ ગુજરાતીએ બનાવી બીજ બેંક, મોકલે છે આખા ભારતમાં

Floral Separator

દેશના ઘણા લોકો આજે લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા મથી રહ્યા છે, તેમાંના જ એક છે ભાવનગરના મુકેશભાઈ.

Floral Separator

મુકેશભાઈ અને તેમનો પરિવાર વિવિધ બીજોને એકત્રિત કરી ભારત ભરના લોકોને કુરિયરના ફક્ત 50 રૂપિયા લઇ મોકલાવે છે

Floral Separator

આ માટે તેમણે પોતાની આ પહેલને ‘વનસ્પતિ બીજ બેંક, તળાજા’ નામ પણ આપ્યું છે.

Floral Separator

મુકેશભાઈનો સંપર્ક કરવો હોય તો  9265651785 નંબર પર કોલ કરી વાતચીત કરી શકો છો.