પાટણની મહિલાએ પ્રાઈવેટ નોકરી છોડી શરુ કર્યું મધમાખી ઉછેર કેન્દ્ર,કમાણી કરે છે લાખોમાં

પાટણના તન્વીબેન છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

આ કાર્યને હજી પણ આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે અને  તેમણે એક વર્ષ પહેલા મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી.

તેના દ્વારા ઉત્પાદિત થતા મધમાંથી સારી એવી અવાક રળવાની સાથે સાથે મધમાખી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં લાભ મેળવવાનું લક્ષ્ય પણ રાખ્યું.

તેમણે ‘સ્વાદય’ ના નામે માર્કેટમાં પોતાની બ્રાન્ડ ઉભી કરી મધ વેચીને પણ કમાણી શરુ કરી.

જો તમે તન્વીબેનનો સંપર્ક કરવા ઇચ્છતા હોવ તો 7627087875 નંબર પર કોલ કરીને વાત કરી શકો છો.