Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

દુ:ખીયાનું બેલી છે સુરતનું આ દંપતી, સાચવે છે 30 જેટલા વૃદ્ધોને

By Kishan Dave

આજે જ્યારે અમુક લોકો પોતાના સગા મા બાપની સેવા કરવા માટે પણ પાછા પડતા હોય છે ત્યારે સુરતનું આ દંપતી છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાચવી રહ્યું છે 30 જેટલા ઘરડા લોકોને કે જેઓને આ દુનિયામાં સાચવવાવાળું કોઈ જ નથી.

એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવી છે કૉલોની

By Kishan Dave

રાજસ્થાનના બુંદી જિલ્લાના નાના ગામ સાંકરદાનો રહેવાસી રાજેશ પશુ-પક્ષી પ્રેમી છે. ગ્રામજનો સાથે મળીને તેણે લગભગ 500 કબૂતરોની એવી વસાહત બનાવી છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે.

માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે

By Kishan Dave

કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દવાખાનું સતત ચાર દાયકાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને માત્ર રૂ. 1 માં આપે છે સારવાર.

પોતાનું સંતાન ન કરી આ દંપતીની પહેલ 'અપના ઘર આશ્રમ' સાચવે છે 6000 જેટલાં બેઘરોને

By Kishan Dave

આ ડૉક્ટર દંપતિએ ભારતભરમાં અલગ-અલગ જગ્યાએ પોતાના આશ્રમ બનાવી હજારો બેઘરોને આપ્યો છે આશરો.

છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આ ગુજરાતીએ બનાવી બીજ બેંક, મોકલે છે આખા ભારતમાં

By Kishan Dave

દેશના ઘણા લોકો આજે લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા મથી રહ્યા છે, તેમાંના જ એક છે ભાવનગરના મુકેશભાઈ.

મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ

By Kishan Dave

માનવતાવાદી કાર્ય કરતા મોતી રૂપી વ્યક્તિઓની માળામાં આજે ધ બેટર ઇન્ડિયા પર એક નવા મોતીનો ઉમેરો થયો છે. અહીં અમે વતા કરી રહ્યા છીએ રાજકોટના ઉપલેટામાં સેવાની ધુણી ધખાવનાર એક મહિલાની કે જેઓ નિઃસ્વાર્થ સેવાના આ કાર્યમાં પોતાની જિંદગી ખપાવી રહ્યા છે.

એક સમયે સ્ટેશન પર પાણીના ગ્લાસ વેચતો બાળક આજે સાણંદના હજારો લોકો માટે આશીર્વાદરૂપ

By Ankita Trada

ભૂખ્યાને ભોજન હોય કે, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, પર્યાવરણ માટે અસંખ્ય ઝાડ વાવવા સુધીનાં સંખ્યાબંધ સેવાભાવી કામોથી સેવાના પર્યાય બન્યા છે સાણંદના મનુભાઈ

અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ

By Kishan Dave

રખડતાં કૂતરાંને જમાડવાથી લઈને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવો, જેથી રાત્રે એક્સિડન્ટનો ભોગ ન બને અને ઘાયલ કૂતરાંની સારવાર સહિતનાં કામ કરે છે અમદાવાદની ઝંખના

રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિત

By Kishan Dave

પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.

ગરીબીમાં વીત્યુ બાળપણ, સિગ્નલ ઉપર વેચ્યા સાબુ, ડૉક્ટર બની 37000 બાળકોની કરી ફ્રી સર્જરી

By Mansi Patel

UPનાં વારાણસીમાં રહેતા ડૉ. સુબોધ કુમાર સિંહ અમેરિકાની NGO સ્માઈલ ટ્રેનની સાથે મળીને કપાયેલાં હોઠવાળા નવજાત બાળકોની ફ્રી સર્જરી કરે છે