Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

નેતાજીની પાછળ છુપાયેલો હતો એક નરમ દિલનો સુભાષ, જેને ફક્ત એમિલીએ જાણ્યો, વાંચો તેમના પત્રો

By Mansi Patel

સુભાષ ચંદ્ર બોસે ભલે ખુલીને ક્યારેય પણ પોતાના પ્રેમ વિશે વાત ન કરી હોય, પરંતુ લખાયેલાં પત્રો તેમના અને એમિલીનાં પ્રેમના પુરાવા છે

દીકરીને ભણાવો: આ છોકરીએ એકલા હાથે 34000 છોકરીઓના શિક્ષણ માટે 3 કરોડ એકઠા કર્યા

By Kishan Dave

આજે તમારે ભારતના અને તેમાં પણ ગુજરાતના નિશિતા રાજપૂત વિશે જાણવાની જરૂર છે જેમણે ગુજરાતની હજારો વંચિત છોકરીઓના ખોરાક, કપડાં અને શિક્ષણમાં મદદ કરવા ભંડોળ એકત્ર કરવા માટે એક દાયકા કરતાં પણ વધુ સમય પસાર કર્યો છે.

છેલ્લાં 12 વર્ષથી ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવી બોટાદનો યુવાન બનાવે છે તેમનું ભવિષ્ય

By Ankita Trada

એક સમયે ગરીબીના કારણે પોતાને એક સંસ્થાએ ભણાવ્યો આને સમાજનું ઋણ ઉતારવા બાળકોને મફતમાં ભણાવે છે આ યુવાન. જન જાગૄતિ માટે ગામે-ગામ ફરી કરે છે નાટકો.

પાટણની આ નિવૃત શિક્ષિકા આખું પેન્શન ખર્ચી રોજ જમાડે છે 300 થી 400 લોકોને

By Kishan Dave

કહેવાય છે ને કે, ‘ભૂખ્યાને જમાડવું એ જ સાચું પુણ્ય છે!’ બસ આ જ વાતને સાર્થક કરે છે પાટણનાં નિવૃત્ત શિક્ષિકા.

કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ

By Kishan Dave

વતનનું ઋણ ચૂકવવા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર એવી આ મહિલા ખૂદે છે કચ્છનું રણ. અગરિયાઓની સમસ્યાઓ જાણી લાવે છે તેનું સમાધાન

ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજન

By Mansi Patel

બાળપણમાં ઘરેથી ભાગેલ દેવ પ્રતાપે 2016માં વૉઈસ ઑફ સ્લમ NGOની કરી શરૂઆત, ગ્વાલિયરની ઝૂંપડીઓમાં દરરોજ 1000 બાળકોને કરાવે છે ભોજન

ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી 'આહાર' કેન્દ્ર

By Kishan Dave

આજે પણ દેવગઢબારીયા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા લોકો છે, જેમને જમવામાં દાળ-ભાત-શાક-રોટલી મળી જાય તો સોનાનો સૂરજ ઊગ્યો ગણાય, આવા લોકોને 9 વર્ષથી મફતમાં ફુલ થાળી ખવડાવે છે 66 વર્ષના નિકુંજદાદા.

બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ

By Ankita Trada

રસ્તામાં ક્યાંય પણ કોથળી મળે એટલે વીણી લાવે, તેને સાફ કરી તેમાં રોપા બનાવે. તેના માટે બીજ પણ જંગલમાં જઈને જાતે જ વણી આવે. આ શિક્ષકને લાગ્યું છે પર્યાવરણ બચાવવાનું ઘેલું. મફતમાં વહેંચે છે રોપા અને બીજ.

જુનાગઢ અને હૈદરાબાદના ભારતમાં વિનિકરણ માટે આ ગુજરાતી લેખકે આપ્યો હતો સરદાર પટેલને સાથ

By Kishan Dave

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેને હજી પણ ઘણા લોકો ક.મા.મુનશી તરીકે સંબોધે છે તે એક એવું બહું આયામી વ્યક્તિત્વ હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનો આપણે પરિચય મેળવીએ ત્યારે થાય કે ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લેનાર તેઓ ખરેખર કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા.

Best Of 2021: 5 ગુજરાતીઓ, જેઓ આજના સમયમાં પણ મહેકાવે છે માનવતાની મહેક

By Mansi Patel

કોરોનાકાળનાં કઠિન સમયમાં લોકોની સાથે-સાથે અબોલ જીવોની નિસ્વાર્થ ભાવે સેવા કરનારા 5 ગુજરાતીઓ, જેઓ સમાજ માટે છે ઉત્તમ ઉદાહરણ