Powered by

Latest Stories

Homeશોધ

શોધ

New innovations by common Indian which can be inspiration for whole country and world.

અમદાવાદના આ ભાઈ વેસ્ટ વસ્તુઓમાંથી સરળ રીતે સમજાવે છે વિજ્ઞાન, કલામ પણ થયા હતા પ્રભાવિત

By Kishan Dave

વિજ્ઞાન બાબતે નક્કર કાર્ય કરનાર વ્યક્તિ જેટલી મહત્વની હોય છે તેટલી જ એ વ્યક્તિ પણ કે જે જટિલ વૈજ્ઞાનિક અભિગમોને એકદમ સરળ ભાષા અને પ્રયોગ દ્વારા સામાન્ય માનવી સુધી લઈ જઈ શકે. આવા જ એક વ્યક્તિ છે આપણા અમદાવાદમાં જ રહેતા ધનંજયભાઈ રાવલ.

સરકારી શાળાનાં વિદ્યાર્થીઓનો કમાલ, બનાવ્યુ હવામાંથી પાણી કાઢવાનું મશીન

By Mansi Patel

દુષ્કાળની સમસ્યાને જોતા શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હવામાંથી પાણી બનાવવામાં સક્ષમ મશીન ઈનોવેટ કરવાનો કર્યો નિર્ણય

એકમાત્ર ગુજરાતમાં બચેલી આ કળા એક કારીગર 19મી સદીમાં અંદામાન જેલમાંથી શીખી લાવેલા

By Kishan Dave

એક સમયે ભરૂચની સુજની કળાની 100 હાથશાળ ધમધમતી હતી અને દેશ-વિદેશમાં તેની માંગ હતી, ત્યારે આજે માત્ર એક કારીગર મથી રહ્યો છે તેને બચાવવા.

મશરૂ કાપડ અને તેનો ઇતિહાસ, જાણો કેવી રીતે આ કળા સાચવી રાખી છે પાટણના ખત્રી સમુદાયે

By Kishan Dave

મશરૂ એક શાહી હસ્તકલા હતી, જેનું ઉત્પાદન 1900 ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. આજકાલ, ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે.

તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓ

By Kishan Dave

સુરતની મૈત્રી શહેરનાં મંદિરમાં ચઢાવાયેલ ફૂલોમાંથી સાબુ, અગરબત્તી, સ્પ્રે, ખાતર બનાવીને ઓનલાઈન વેચે છે. જેનાથી તાપી નદીમાં થતું પ્રદૂષણ તો અટકે જ છે, સાથે-સાથે ઘણા લોકોની રોજી પણ મળે છે.

પ્રાચીન ઐતિહાસિક ઈમારતોમાં ગણિત & વિજ્ઞાનનો શાનદાર તાલમેળ, કરી દેશે તમને આશ્ચર્યચકિત

By Mansi Patel

શું તમે જાણો છો સદીઓ પહેલાં બનેલાં પ્રાચીન મંદિરો, જંતર-મંતર અને તાજમહેલમાં શું સમાનતા છે? તેમાં કરાયો છે ગણિત અને સિમિસ્ટ્રીનાં સિદ્ધાંતનો ઉપયોગ

ગુજરાતનો યુવાન 20 વર્ષ સુધી લુપ્ત રહેલ પ્રાચીન કળાને આજે પ્રચલિત કરે છે દેશ-વિદેશમાં

By Kishan Dave

કચ્છની અજરખ કળાનું પ્રાચીન સમયમાં ખૂબજ મહત્વ હતું પરંતુ મિલો બનતાં લગભગ લુપ્ત થઈ ગઈ. આજે દેશ-વિદેશમાં ફરીથી બની રહી છે પ્રચલીત

પાટણનાં દેવડાં તો ખાધાં હશે પણ શું તમે જાણો છો, આખરે કેમ થઈ હતી આ 'દેવડાં' ની શરૂઆત?

By Kishan Dave

માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ ગુજરાતીઓનાં અતિ પ્રિય દેવડાંનો ઈતિહાસ છે ખૂબજ રસપ્રદ. આ એક કારણથી થઈ હતી તેની શરૂઆત.

2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો

By Kishan Dave

ગુજરાતના આ 5 સંશોધકોમાંથી મોટાભાગના બહુ ઓછું ભણેલા છે, છતાં તેમનાં સંશોધનો સામાન્ય લોકો માટે ખૂબજ કામનાં છે. 2021 ની કેટલીક સારી યાદોમાં છે આ 5 સંશોધનો