મહારાષ્ટ્રનો પહેલો ઝીરો વેસ્ટ સ્ટોર ખોલવા માટે સારી નોકરી છોડી, હવે સશક્ત બનાવી રહ્યા છે 8000 ખેડૂતોને

અક્ષય અગ્રવાલ અને ગજેન્દ્ર ચૌધરીએ પૂણેમાં અદ્રીશ સ્ટોર ખોલ્યો, ત્યારે તેઓએ ક્યારેય કલ્પના નહોતી કરી કે

તેમની નાની કરિયાણાની દુકાન કાશ્મીર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને અન્ય 11 રાજ્યોના ખેડૂતોને પણ અસર કરશે!

શરૂઆત થઈ ત્યારથી, અદ્રિશે ભારતમાં 8,000 ખેડૂતો સાથે જોડાણ કર્યું છે જેઓ તેમની ઓર્ગેનિક પેદાશો આ દુકાનને સપ્લાય કરે છે.

ગ્રાહકો સ્ટોર પર આવવા માટે 10-20 કિમીથી વધુ મુસાફરી કરે છે કારણ કે તેઓ હવે બિન-ઓર્ગેનિક ઉત્પાદનો પર વિશ્વાસ કરતા નથી

આ સ્ટોર બાબતે કોઈપણ પૂછપરછ માટે તમે 9822919771 કે 9022587014 પર તેમનો સંપર્ક કરી શકો છો.