Inside look

Inside look

Inside look

Inside look

તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો પણ વાવી શકો છો આ 5 છોડ, સુંદરતાની સાથે આપશે શુદ્ધ ઑક્સિજન

Inside look

Inside look

Inside look

Inside look

ઝેડઝેડ પ્લાન્ટ ઝેડઝેડ પ્લાન્ટના બે છોડ મળે છે, એક કાળા પાનવાળા અને એક લીલા પાનવાળા. આ છોડને ખૂબજ ઓછા પાણી અને પ્રકાશની જરૂર હોય છે.

Inside look

Inside look

Inside look

Inside look

સિન્ગોનિયમ પ્લાન્ટ આ છોડ એરોહેડ તરીકે પણ ઓળખાય છે. આ છોડ જમીન અને પાણી બંનેમાં ઊગે છે. તે શુદ્ધ હવા આપવાની સાથે સુંદરતા પણ વધારે છે.

Inside look

Inside look

Inside look

Inside look

સ્નેક પ્લાન્ટ હવા શુદ્ધ કરતો આ છોડ કટિંગથી વાવી શકાય છે. આ છોડ જમીન અને પાણી બંનેમાં ઊગે છે. આ છોડને ઓછા પ્રકાશ અને પાણીની જરૂર પડે છે.

Inside look

Inside look

Inside look

Inside look

ફિલોડેન્ડ્રોન ઘણી અલગ-અલગ જાતોવાળા આ છોડને જ્યાં ઘરમાં થોડો-ઘણો પ્રકાશ આવતો હોય ત્યાં વાવી શકાય છે. તેને વધવા માટે થોડા ટેકાની જરૂર પદે  છે.

Inside look

Inside look

Inside look

Inside look

ચાઈનીઝ એવરગ્રીન આ એક સદાબહાર છોડ છે, જે એગ્લોનેમા તરીકે પણ ઓળખાય છે. તેને હળવા પ્રકાશની જરૂર પડે છે. આ છોડને તમે પાણીમાં વાવી શકો છો.

Inside look

Inside look

Inside look

Inside look

તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો પણ વાવી શકો છો આ 5 છોડ, સુંદરતાની સાથે આપશે શુદ્ધ ઑક્સિજન