Floral Separator

સુરતના પ્રજ્ઞાચક્ષુ સંદિપ જૈન 2007 માં STD બુથ ચલાવતા હતા પરંતુ મોબાઈલ ક્રાંતિ આવતાં તેમનો ધંધો પડી ભાંગ્યો.

Floral Separator

ત્યારબાદ તેમણે રેલવેમાં ડબ્બા-ડબ્બામાં ફરીને પાપડ વેચવાનું શરૂ કર્યું, પરંતુ યોગ્ય પ્રતિભાવ ન મળ્યો.

Floral Separator

આ દરમિયાન એકવાર રેલવેના ટ્રેક પર પડી ગયા અને મોંતના કોળિયામાં જ હતા ત્યાં 3 લોકોએ તેમને બચાવી લીધા.

Floral Separator

ત્યારબાદ તેમણે માત્ર 500 રૂપિયાના રોકાણથી ફરસાણનો વ્યવસાય શરૂ કર્યો.

Floral Separator

છેલ્લા 6 વર્ષથી સંદિપભાઈ સુરતમાં ફરસાણનો વ્યવસાય કરે છે અને મહિનાના 10-12 હજાર કમાઈ લે છે.