Floral Separator

માતાએ બનાવેલ હજારો રોટલીઓએ તેમના પુત્રના UPSC ના સપનાને આપ્યો વેગ

Floral Separator

હિતેચ્છુઓની મદદ અને માતાની સખત મહેનતે ગુજરાતના સફીન હસનની સફળતાને આપ્યો વેગ

Floral Separator

સફીનને શિક્ષણ માટે વધારાના પૈસાની જરૂર હતી ત્યારે નસીમબાનુએ સ્થાનિક રેસ્ટોરન્ટ્સ અને મેરેજ હોલ માટે સેંકડો રોટલી બનાવવાનું શરૂ કર્યું.

Floral Separator

સફિનને સ્થાનિક ઉદ્યોગપતિ હુસૈન પોલરા અને તેમની પત્ની, રૈના પોલરા સહિતના હિતેચ્છુઓ તરફથી સમયસર સહાય પણ મળી

Floral Separator

સફીન હસને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2018 માં 570 રેન્ક સાથે ક્રેક કરી હતી તેમાં તેમની માતાનો પ્રેમ અને પરસેવો હતો જેણે સફળતાનો માર્ગ મોકળો કર્યો.

Floral Separator

આજે સફિન હસન ભાવનગર જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે