Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

જીવનભરની મૂડી ખર્ચી શંખેશ્વરના રિટાયર્ડ દંપતિએ બનાવ્યું જંગલ

By Nisha Jansari

દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ શિક્ષક દંપતિએ રિટાયર્ડમેન્ટની આખી મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ. 14 વર્ષની મહેનતે વાવ્યાં 7000 કરતાં વધારે વૃક્ષો.

દૈનિક ક્રિયાઓ માટે પણ નિર્ભર, છતાં રોજની 150 પતરાળી બનાવી બન્યો આત્મનિર્ભર

By Nisha Jansari

પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.

તાપી મહિલાને મળ્યું મોટું સન્માન, 9 ગામ બનાવ્યાં ખુલ્લામાં શૌચ મુક્ત.

By Nisha Jansari

આદિવાસીઓને અનિમિયાથી મુક્તિ અપાવવા માટે જન જાગૄતિ કાર્યક્રમો યોગ્યા અને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટે સ્વ-સહાય જૂથોનું આયોજન કર્યું.

લગભગ 200 વર્ષ પહેલાં સિદ્ધપુરમાં વહોરા સમુદાય દ્વારા બનાવેલ ઘર આજે પણ છે આકર્ષણ રૂપ.

By Nisha Jansari

પાટણના સિદ્ધપુરમાં વર્ષો પહેલાં સ્થાયી થયેલ દાઉદી વહોરા સમુદાયના લોકોનાં લાકડાથી બનેલ આ ઘર ભારતની લાક્ષણિક સ્થાપત્ય શૈલીઓથી એકદમ અલગ છે.

દંડની જગ્યાએ મફત પેટ્રોલ ભરી આપે છે વડોદરા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક ચેમ્પને મળે છે સન્માન

By Nisha Jansari

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડ સેફ્ટીના નિયમો પાળવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરનારનું સન્માન કરનારને આપવામાં આવે છે ફ્રી પેટ્રોલ કૂપન.

80 રૂ.થી શરૂ કરેલ લિજ્જત પાપડની સફરને 1600 કરોડે પહોંચાડનાર જસવંતીબેનને પદ્મશ્રી

By Nisha Jansari

માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ કરેલ લિજ્જત પાપડને 1600 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડનાર જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી.

કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

By Nisha Jansari

બાળપણમાં જ પિતાનું અવસાન થયું, 11 વર્ષની ઉંમરે લગ્ન થયાં, પરંતુ તેમનું પણ નિધન થયું. દુ:ખ અને એકલતાને ભૂલવા ઝાડ છોડ વાવવાનાં શરૂ કર્યાં. આજ સુધીમાં ક્યારેય શાળાનું પગથિયું ન ચડનાર તુલસી ગૌડા વાવી ચૂક્યાં છે 1 લાખ કરતાં વધારે ઝાડ. રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માન થતાં જ આજે દુનિયાભરમાં જાણીતાં બન્યાં છે.

પ્રકૃતિના પ્રેમે ફોટોગ્રાફરને બનાવ્યા ઑર્ગેનિક ગાર્ડનર, માતા-પુત્ર ઘરે વાવે છે ફળ-શાકભાજી

By Nisha Jansari

રાજકોટ પાસેના નાનકડા ગામ મોટા દૂધીવધરના ફોટોગ્રાફરે રસાયણ રહિત ફળ-શાકભાજી અને ઘરમાં હરિયાળી માટે મોટાં ફળ-શાકભાજીની સાથે-સાથે પક્ષીઓ માટે ઝાડ અને ફૂલછોડ વાવ્યા. રસોડામાં વપરાયેલ પાણી વપરાય છે ગાર્ડનમાં. જાતે બનાવેલ ખાતર જ વાપરે છે. પક્ષીઓ માટે તો બન્યું નંદનવન.

અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ

By Nisha Jansari

યુકેથી પરત ફર્યા બાદ ધરાએ કૉર્પોરેટ નોકરી કરવાની જગ્યાએ પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને મિઠાઈઓમાં થઈ ભેળસેળ અને લોકોની સુગરની વધતી જતી સમસ્યા જોઈ શરૂ કર્યું કસ્ટમાઈઝ્ડ મિઠાઈઓ બનાવવાનું. આજે સંખ્યાબંધ ગ્રાહકોની છે પહેલી પસંદ