Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે જન્મદિવસ ઉજવે છે કૉલેજીયન, જાય છે પિકનિક અને મૂવી માટે

By Nisha Jansari

મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવાની જગ્યાએ ઝૂંપડપટ્ટીનાં બાળકોને આનંદ કરાવે છે આ કૉલેજીયન

મંદિરની ચુંદડીઓમાંથી કવર, પોટલી વગેરે બનાવી HIV પીડિત મહિલાઓ માટે ઊભી કરી રોજી

By Nisha Jansari

ભગવાનને ચઢાવેલ ચૂંદડીઓમાંથી સુંદર-સુંદર વસ્તુઓ બનાવી આ સંસ્થા HIV પીડિત મહિલાઓને આપે છે રોજી

રમવાની ઉંમરે રાજકોટના નિસર્ગે ઘર આંગણે બનાવ્યું ગાર્ડન, આવે છે 15 પ્રકારનાં પતંગિયાં

By Nisha Jansari

જે ઉંમરે બાળકો રમવામાં વ્યસ્ત હોય છે એ ઉંમરે રાજકોટના નિસર્ગે બનાવ્યો પતંગિયા ગાર્ડન

માત્ર 100 રૂપિયામાં બનતું સોલર કૂકર આદીવાસી મહિલાઓ માટે બન્યું આશીર્વાદરૂપ

By Nisha Jansari

માત્ર 100 રૂપિયામાં બનતા આ સોલર કૂકરે આસીવાસી મહિલાઓને છૂટકારો અપાવ્યો છે છાણાં અને લાકડાંના ધુમાડાથી.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હળદરની ખેતી કરી બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ

By Nisha Jansari

ગુજરાતના 100% આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં દક્ષાબેને ઑર્ગેનિક હળદરની ખેતી કરી સર્જી ક્રાંતિ!

સુરતના આ પ્રજ્ઞાચક્ષુ સંદિપભાઈ મોતને પણ હરાવી બન્યા આત્મનિર્ભર

By Nisha Jansari

સંખ્યાબંધ મુશ્કેલીઓ અને પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત ન હાર્યા સંદિપ જૈન. આજે આત્મસન્માનથી જીવે છે જીવન.