Powered by

Latest Stories

HomeTags List Kitchen Gardening

Kitchen Gardening

શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજી

By Vivek

બાળપણમાં ખેતીવાડીના શોખિન હતા લખનઉના ચૌધરી રામ કરણ, બેન્કમાંથી રિટાયર થયાં પછી પોતાના ધાબા પર જ ઉગાડે છે 30થી વધારે ફળ અને શાકભાજી

ન બીજ ખરીધ્યાં, ન છોડ, મફતમાં લાવ્યા કટિંગ અને ઉગાડ્યાં 400 ઝાડ-છોડ

By Nisha Jansari

જો તમે બીજ કે છોડ ખરીદવા ન ઈચ્છતા હોવ તો પણ તમારા ઘરને હરિયાળીથી ભરી શકો છો. વાંચો કેવી રીતે માત્ર કટિંગથી સેંકડો ઝાડ-છોડ ઉગાડી શકાય છે.

સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી

By Nisha Jansari

જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.

8 વર્ષમાં ઉગાડ્યા 1400 ઝાડ; કેરી-દાડમ, ચીકુથી લઈ બધું જ મળશે અહીં

By Gaurang Joshi

બેંગલુરૂમાં રહેતા સુમેશ નાયક અને મીતૂ નાયકના ઘરમાં 1400 કરતાં વધારે ઝાડ-છોડ છે, જેમાં 25 પ્રકારનાં ફળ પણ છે.

વિટામીનની થઈ ઉણપ, દાદીએ ફ્રિજ અને બાથટબમાં ઉગાડ્યા 250+ શાકભાજી-ફળ

By Gaurang Joshi

ચેન્નાઈના જયંતી વૈદ્યનાથન પોતાના ધાબામાં 250 કરતા વધારે ફળ-શાકભાજી ઉગાડે છે. તે પણ નકામા પડેલા ફ્રિજ અને બાથટબમાં

ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ

By Nisha Jansari

રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવતા તેમના ઘરમાં આનંદથી ખીલી ઊઠે છે પ્રાણીઓ અને પક્ષીઓ, વિજળી માટે સોલર પાવર અને રસોઈ માટે સોલર કૂકર, તો વરસાદનું ટીંપુ પણ નથી જતું બહાર. સંતોષનો ઓડકાર આપે છે ઘરે વાવેલ ફળ-શાકભાજી, છે ને એકદમ ઉત્તમ જીવન!

ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની

By Nisha Jansari

બાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.

ડ્રેગન ફ્રૂટ, ઈન્સુલિન, કૉફી અને મુલેઠી પણ ઉગાડે છે છત ઉપર, બજારમાંથી ખરીદે છે ફક્ત બટાકા

By Mansi Patel

ભોપાલમાં રહેતા આ વ્યક્તિ પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉગાડે છે લગભગ દરેક પ્રકારના શાકભાજી અને ફળો