Powered by

Latest Stories

HomeAuthorsVivek
author image

Vivek

78 ની ઉંમરે કુંવરબા ઘરની જવાબદારીઓની સાથે જાતે જ્વેલરી બનાવી મહિને કમાય છે 12 હજાર

By Vivek

મૂળ રાધનપુરનાં કુંવરબા શરૂઆતમાં ઘર ચલાવવામાં મદદ કરવા લોકોના ઘરે કામ કરતાં, પરંતુ કઈંક પોતાનું શરૂ કરવાના આશયથી દોરામાંથી ઘુંથી ઘરેણાં બનાવવાના શોખને બનાવ્યો વ્યવસાય. આજે 78 વર્ષની ઢળતી ઉંમરે ઘરની જવાબદારીની સાથે કરી લે છે સારી કમાણી પણ.

હાડકાના કેન્સરને હરાવી 130 નિરાધાર બાળકોની માતા બની હૂંફ અને શિક્ષણ આપે છે અમદાવાદી

By Vivek

મૂળ અમદાવાદનાં, હાલ ઝાલાવાડના મધર ટેરેસા કંચનબેન દિવ્યાંગ હોવા છતાં 130 નિરાધાર બાળકોને આપે છે માતૃત્વની હૂંફ, હાડકાના કેન્સર સામે લડતાં-લડતાં શરૂ કર્યું હતું સેવાનું ભગિરથ કાર્ય. 1062 વિદ્યાર્થીઓને ભાણાવી કર્યા પગભર.

તરછોડાયેલ ગાયોને આશરો આપી બનાવે છે ગૌ આધારિત વસ્તુઓ, આપે છે 10 મહિલાઓને રોજગારી

By Vivek

ગાય દૂધ આપવાનું બંધ કરે એટલે લોકો તેને છોડી દે છે, તેવી જ ગાયોને આશરો આપે છે રાજકોટના આ યુવાનો. ગોબરના દીવા, કુંડાં, મૂર્તિઓ, અગરબત્તી તેમજ શોપીસની સાથે-સાથે ખાતર બનાવી 10 મહિલાઓને રોજગારી આપે છે અને બધો ખર્ચ કાડતાં સારી એવી કમાણી પણ થાય છે.

હળવદના પિતા-પુત્રે ગોવાથી કાજુના રોપા લાવી શરૂ કરી ખેતી, વર્ષે કમાય છે 15-20 લાખ

By Vivek

''અમે અલગ-અલગ જગ્યાની નર્સરીમાંથી છોડ લાવ્યા અને 2.5 વિઘામાં કાજુ, 10 વિઘામાં લીંબુડી, 7 વિઘામાં જામફળ, 3 વિઘામાં ચીકુ અને 40 વિઘામાં આંબાનું વાવેતર કર્યું છે. પોતાની ખેતપેદાશો પણ જાતે જ વેચે છે ખેતરમાંથી. જેમાં અમને દર વર્ષે 15-20 લાખ રૂપિયા કમાણી થાય છે.''

સાયલાના ખેડૂત જંગલ આધારિત 'પ્રાકૃતિક' ખેતીથી કરે છે 6 લાખ કરતાં વધુની કમાણી

By Vivek

રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાં ઓછા ઉત્પાદનથી કંટાળીને શરૂ કરી 'પ્રાકૃતિક' ખેતી, વાવેતરમાં ખર્ચો જ ના થતો હોવાથી વર્ષે 6 લાખ રૂપિયાથી વધુની કરે છે કમાણી

700 વર્ષ જૂની લુપ્ત થતી કળાને બચાવે છે કચ્છનો આ પરિવાર, ઑસ્ટ્રેલિયા-મહારાષ્ટ્રનાં મ્યૂઝિયમમાં છે તેમની 'ખરડ'

By Vivek

કચ્છનો આ પરિવાર 700 વર્ષ જૂની 'ખરડ' કળાને બચાવવા કરી રહ્યો છે મહેનત. તેમની આ મહેનત બદલ મળી ચૂક્યા છે નેશનલ-ઈન્ટરનેશનલ અવૉર્ડ્સ અને મળી દેશ-વિદેશમાં ઓળખ.

અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

By Vivek

વધી રહેલ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા જોઈ અમદાવાદના આ આર્કિટેકે નોકરી અને શહેર છોડી ગામડામાં બનાવી ઈકો ફ્રેન્ડલી ઑફિસ અને ઘર. સ્થાનિક મટિરિયલમાંથી બનાવેલ આ ઘર-ઑફિસની અંદરનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે. ઉપરાંત આ બાંધકામમાં ખર્ચ પણ ઘટે છે. દૂર-દૂરથી લોકો આવે છે ખાસ જોવા.

અમદાવાદના રિટાયર્ડ RBI ઑફિસરે શરૂ કરી સેકન્ડ ઈનિંગ, તુલસીનો અર્ક બનાવી ઘરેથી વેચે છે 5-7 હજાર બોટલ્સ

By Vivek

દીકરાએ શરૂ કરેલો બિઝનેસ પિતાએ સેકન્ડ ઇનિંગ્સમાં ટેકઓવર કર્યો, અનેક રોગોમાં ગુણકારી તુલસીના અર્કની 5થી 7 હજાર બોટલ વેચે છે

માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગ

By Vivek

રાજકોટના આ ઘરમાં વાવેલા ખાસ છોડને લીધે અંદરનું વાતાવરણ બહાર કરતાં 30 ટકા ઠંડુ રહે છે, ઓછી જમીનમાં ઘરને આ રીતે બનાવ્યું સ્માર્ટ

અત્યાચાર સહી રહેલ લોકો માટે મસીહા છે વકીલ જલ્પેશભાઈ, 1500+ લોકોને અપાવ્યો છે નિશુલ્ક ન્યાય

By Vivek

પીડિતની દરેક સમસ્યાને પોતાની સમજીને અપાવે છે ન્યાય, છેલ્લા 15 વર્ષથી કરે છે અનોખી અબળા લોકોની સેવા