Powered by

Latest Stories

Homeનોકરી

નોકરી

Jobs which can fit your qualification and expectation. Jobs in Government and well known companies which care for their employee.

શું તમે UPSCની તૈયારી કરો છો? તો આ 20 પુસ્તકો કરી શકે છે તમારી મદદ

By Kishan Dave

રાજકારણ, ભૂગોળ અને ઈતિહાસના કેટલાક પસંદ કરેલા સારા પુસ્તકો, જે તમને UPSC પ્રિલિમ્સ અને મેન્સની તૈયારીમાં થઈ શકે મદદગાર સાબિત

ગરીબ બાળકોને ભણાવતાં-ભણાવતાં આવ્યો સિવિલ સર્વિસનો વિચાર, બીજા પ્રયત્ને મળી સફળતા

By Kishan Dave

અમદાવાદમાં એન્જિનિયરિંગ કરનાર મહેસાણાના આ યુવાનને ગરીબ બાળકોને ભણાવતાં-ભણાવતાં લોકોની મદદ માટે સિવિલ સર્વિસમાં જવાનો વિચાર આવ્યો અને બીજા પ્રયત્ને જ મળી સફળતા. તેમની પાસેથી જાણો મહત્વની ટિપ્સ.

GPSC માટે A ટુ Z, પ્રિલિમ્સથી મેઈન્સ અને ઈન્ટરવ્યૂ, આ રીતે તૈયારી કરશો તો મળશે સફળતા

By Kishan Dave

શું તમે પણ GPSC પાસ કરી સરકારી અધિકારી બનવા ઈચ્છો છો, પરંતુ પૂરતી માહિતી ન હોવાથી સફળતા મળતી નથી? તો જાણો નિવૃત IAS અધિકારી દિનેશ બ્રહ્નભટ્ટ સાહેબ પાસેથી ખાસ ટિપ્સ અને તૈયારીનું આખુ ટાઈમ-ટેબલ

ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી

By Kishan Dave

GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટર્વ્યૂથી ડરશો નહીં, સ્પીપા જૉઈન્ટ ડિરેક્ટર શૈલેષભાઇ સગપરિયા આપી રહ્યા છે ખાસ ટિપ્સ, જેનાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ, સાથે-સાથે પાસ થવાની શક્યતાઓ પણ વધી જશે.

સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને

By Kishan Dave

GPSC પ્રિલીમનરી પરીક્ષાને હવે માંડ એકજ મહિનો બાકી છે ત્યાં જો તમે પણ તેની તૈયારી કરતા હોવ તો, પાલન કરો DY.SP કૃણાલ રાઠોડની ખાસ ટિપ્સ, પાસ થશો સરળતાથી.

GPSC ક્લાસ 1/2 ની પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ પહેલા જ પ્રયત્ને સફળ થનાર ડેપ્યુટી કલેક્ટર વિવેક ટાંક દ્વારા

By Kishan Dave

શું તમે પણ આગામી GPSC ની વર્ગ 1/2 માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, પરંતુ મનમાં બહુ મુંજવણો છે? તો અહીં પહેલા જ પ્રયત્ને GPSC માં સફળ થનાર પોરબંદરના ડેપ્યૂટી કલેક્ટર વિવેક ટાંક જણાવી રહ્યા છે ખાસ ટિપ્સ.

પહેલા જ પ્રયત્નમાં GPSC પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ, આસિ. કમિશ્નર દ્વારા

By Kishan Dave

ઘણા યુવાન-યુવતીઓ અત્યારે GPSC ની પ્રિલીમનરીની પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હશે. ત્યાં આસિસ્ટન્ટ ટ્રાઇબલ કમિશ્નર રાહુલ બારડ જણાવે છે સફળતાની ચાવી.

આનંદો: PSI-ASI ની 1382 જગ્યાઓ માટે અરજીની તારીખ લંબાવાઈ, હમણાં જ કરો અપ્લાય

By Kishan Dave

સરકારી નોકરી અને તેમાં પણ ASI કે PSI જેવી રૂઆબદાર નોકરી કરવા ઈચ્છો છો પરતું અરજી કરવાનું ચૂકી ગયા હોવ તો ચિંતા ન કરો. સરકારે લંબાવી છે તારીખ. હમણાં જ કરી દો અપ્લાય.

ડ્રમ, બોટલ અને પ્લાસ્ટિકની પાઈપોમાં પણ 85 પ્રકારના ઝાડ-છોડ વાવી દીધા છે આ કપલે

By Mansi Patel

પંજાબનાં આ કપલે લોકડાઉનમાં Terrace Farmની શરૂઆત કરી હતી, હવે તેઓ પોતાના બગીચાના તાજા શાકભાજી અને ફળ આરોગે છે