Powered by

Latest Stories

Homeશોધ

શોધ

New innovations by common Indian which can be inspiration for whole country and world.

સૌર ઉર્જાથી ચાલતું આ મશીન એક દિવસમાં ડિસ્પોઝ કરે છે 200 પેડ્સ, બચાવશે પર્યાવરણ

By Mansi Patel

સ્ત્રીઓની સલામતી અને પર્યાવરણના બચાવને ધ્યાનમાં રાખી આ મહિલા ડૉક્ટરે બનાવ્યું ‘સોલર લજ્જા’, એકજ દિવસમાં 200 સેનેટરી પેડને ફેરવશે રાખમાં, જે કામ લાગશે ગાર્ડનમાં. હોસ્પિટલ્સ, સ્કૂલ્સ વગેરે માટે છે બહુ કામનું.

માર્કેટમાં લોકપ્રિય બન્યા છે વાંસ, કાગળ અને માટીના ઈકો-ફ્રેન્ડલી ફટાકડા, ઘટશે પ્રદૂષણ

By Kishan Dave

આ વર્ષે વડોદરાના આ ઈકો ફ્રેન્ડલી ફટાકડા ખૂબજ લોકપ્રિય બન્યા છે. આ ફટાકડા અહીંના સ્થાનિક કલાકાર દ્વારા છ મહિનાની ટ્રેનિંગ બાદ બનાવવામાં આવ્યા છે. તમે પણ મંગાવી શકો અહીંથી.

MBA બાદ બની સરકારી શાળામાં શિક્ષક, સ્કૂલમાં પંખો ન હતો તો બાળકો માટે બનાવ્યું મટકા કુલર

By Mansi Patel

મેગા સીટી છોડી ગામડાની સરકારી શાળામાં નોકરી કરતી સુષ્મિતાએ બાળકો માટે શાળામાં પંખો નહોંતો તો બનાવ્યું મટકા કુલર. બાળકોને ભણાવવાની સાથે હુનર શીખવાડવાનું જ બનાવ્યું લક્ષ્ય.

એકની જગ્યામાં 3 બેડ, ગુજરાતના ક્લાસ 1 અધિકારીની આ શોધ શહેરવાસીઓ માટે આશીર્વાદરૂપ

By Kishan Dave

મળો ગુજરાતના સોનમ વાંગચૂકને, ગુજરાતના આ ક્લાસ વન અધિકારી છે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાના માલિક અને તેમના નામે છે 300 કરતા પણ વધારે શોધો, મધ્યમ વર્ગના માટે જીવાદોરી સમાન છે તેમના આવિષ્કારો.

સાસરીમાં ભત્રીજીને છાણ ઉપાડવામાં તકલીફ પડતી જોઈ આવ્યો વિચાર, બનાવ્યું છાણ ઉપાડવાનું મશીન

By Ankita Trada

સાસરીમાં ભત્રીજીને છાણ ઉપાડવામાં તકલીફ પડતાં કેસ કોર્ટ સુધી પહોંચી જતાં દુ:ખી થયેલ કાકાએ બનાવ્યું છાણ ઉપાડવાનું અનોખુ મશીન. આજે મળી રહ્યા છે સંખ્યાબંધ ઓર્ડર્સ.

300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચ

By Mansi Patel

બાળપણથી જ કઈંક અવનવું કરવાના શોખીન વડોદરાના માત્ર 18 વર્ષીય બારમા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. મહત્વની વાત એ છે કે, આ સાઈકલમાં લાગેલ બેટરી સોલર પેનલની મદદથી ચાર્જ થતાં જ તે ઈ-બાઈકમાં ફેરવાઈ જાય છે.

આ વ્યક્તિએ બનાવ્યું છાણમાંથી લાકડાં બનાવવાનું મશીન, મહિને 8000 વધારાની આવકનો જુગાડ!

By Mansi Patel

67 વર્ષનાં સુખદેવ સિંહે લાકડાનો એક સારો વિકલ્પ બનાવ્યો છે ગાયનાં છાણમાંથી, જેના કારણે ખેડૂત, પશુપાલકો અને ગૌશાળા ચલાવતા લોકો વધારાની આવક મેળવી શકે છે.

એન્જિનિયરે બનાવી નવી ટેકનીક, 12 કલાકમાં 250 કિલો ફળ પ્રોસેસ કરી કમાઈ શકાય છે કરોડો

By Mansi Patel

નાનપણથી ખેતીમાં રસ હોવાથી નીતિનભાઈએ એન્જિનિયરિંગ કર્યું હોવા છતાં ઑર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગમાં કઈંક કરવા બનાવી ખાસ ટેક્નોલૉજી. જે કામમાં 15-20 દિવસ લાગતા હતા તે માત્ર 12 જ કલાકમાં થઈ જાય છે. જેની મદદથી ખેડૂતો આત્મનિર્ભર બની મબલખ કમાણી કરી શકે છે.

દસ વર્ષની માન્યાની કમાલ, લસણ-ડુંગળીની છાલમાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી પેપર

By Mansi Patel

10 વર્ષની આ જીનિયસ પર્યાવરણને બચાવવા માટે કરી રહી છે પ્રયાસો, શાકભાજીની છાલમાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી પેપર

સૌર ઉર્જાથી ચાર્જ થતાં આ ડિવાઈસથી ચાલી શકે છે પંખો, બલ્બ જેવાં 3 ઈલેક્ટ્રિક સાધનો

By Mansi Patel

બેંગ્લુરૂની મહિલાએ બનાવ્યું છે પોર્ટેબલ સોલર એનર્જી ડિવાઈસ, કલાકમાં ચાર્જ થઈને ઉપયોગમાં લે છે 3 ઈલેક્ટ્રિક ઉપકરણો.