Powered by

Latest Stories

Homeશોધ

શોધ

New innovations by common Indian which can be inspiration for whole country and world.

માત્ર 25 વર્ષની ઉંમરે કેશોદના યુવાને ખેડૂતો માટે બનાવ્યું મશીન, પાકની લણણી થશે મિનિટોમાં

By Prashant

PHD નો અભ્યાસ કરી રહેલા વિશાલ અગ્રવાતે 25 વર્ષની ઉંમરમાં ફળ ઉપાડવાથી લઈને લણણી માટે કર્યા આ 5 જબરદસ્ત સંશાધનો, ખેડૂતોની મહેનત અને ખર્ચ બંનેમાં થશે ઘટાડો

ખેડૂતની ટેક્નિકથી બન્યાં GI Tag વાળાં લાકડાનાં રમકડાં, 160 પરિવારોને મળવા લાગ્યો રોજગાર

By Nisha Jansari

સીવી રાજૂએ ઘણા પ્રયત્નો બાદ ઝાડ-છોડમાંથી મળતા પ્રાકૃતિક રંગો બનાવવાની ટેક્નિક બનાવી, જેથી લાકડાનાં રમકડાં બનાવવા માટે GI Tagged Etikoppaka ની સેંકડો વર્ષો જૂની કળાને સાચવી શકાય. આજે શિક્ષણ માટે પણ તેમનાં રમકડાંનો ઉપયોગ થાય છે.

ખેડૂતનો આવિષ્કારઃ ચંપાના બીજમાંથી તેલ કાઢી તેનાથી જ ખેતરમાં ચલાવે છે મોટર પંપ!

By Vivek

જો કોઈ ખેડૂતના ખેતરમાં સુલ્તાન ચંપાના બે ઝાડ હોય તો, તે તેમનો ડીઝલનો ખર્ચ ઓછો કરી શકે છે.

વાસણો પણ સ્વાદિષ્ટ, ઘઉંમાંથી બનાવ્યાં પ્લેટ, વાટકી અને ચમચી, નહીં જરૂર પડે ફેંકવાની

By Harsh

કેરળના એર્નાકુલમના રહેવાસી વિનયકુમાર બાલકૃષ્ણને સીએસઆઇઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NIIST)ના વૈજ્ઞાનિકો સાથે મળીને ઘઉંના ભૂંસામાંથી બાયોડિગ્રેડેબલ સિંગલ યૂઝ ક્રોકરી બનાવી છે.

નોકરીની સાથે શરૂ કર્યો ધંધો, બેરલ-ટાયરથી બનાવે છે 'ઍન્ટિક ફર્નિચર', કમાણી પહોંચી પગાર કરતાં પણ વધુ

By Kaushik Rathod

29 વર્ષીય યુવાને શરૂ કર્યું 'સ્ટાર્ટઅપ', બેરલ-ટાયરમાંથી 'ઍન્ટિક ફર્નિચર' બનાવી કમાય છે લાખો રૂપિયા!

સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર

By Nisha Jansari

માનસા રેડ્ડી, એક સિવિલ એન્જિનિયર છે. તાજેતરમાં જ તેણે મોટી સીવેજ પાઈપનો ઉપયોગ કરી, ઓછી કિંમતમાં એક નાનકડું 1 BHK ઘર તૈયાર કર્યું છે. હવે તે આમાં જ સાથે 2 BHK અને 3 BHK ડિઝાઇન પર પણ કામ કરી રહી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને મજૂરવર્ગ માટે બની શકે છે બહુ સારો વિકલ્પ.

મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયા

By Nisha Jansari

મોટાભાગે મકાઈ વેચ્યા બાદ ખેડૂતો છોતરાંને બાળી દે છે, જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ જોઈ રાજૂએ આ જ છોતરાંથી બનાવી Eco-Friendly પેન, જેનાથી પ્રદૂષણ પણ અટકે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે છે.