Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાં

By Mansi Patel

દિલ્હીનાં રહેવાસી ઉષા ગુપ્તાએ પોતાની દોહિત્રી ડૉક્ટર રાધિકા બત્રાની મદદથી 'પિકલ્ડ વિથ લવ' ની શરૂઆત કરી છે. ઘરે બનાવેલ અથાણાં અને ચટણી વેચી, જે પણ પૈસા મળે છે, તેમાંથી કોવિડ પીડિત પરિવારોની મદદ કરે છે તેઓ.

7.5 લાખ દૂધની ખાલી થેલીઓને કચરામાં જતા રોકી ચૂકી છે આ ત્રણ બહેનપણીઓ

By Mansi Patel

મુંબઈની ત્રણ સખીઓ હંસૂ પારડીવાલા, કુંતી ઓઝા અને ચિત્રા હિરેમઠે 2019 માં મિલ્ક બેગ પ્રોજેક્ટની શરૂઆત કરી, જેમાં તેઓ અલગ-અલગ સોસાયટીઓમાંથી દૂધની કોથળીઓ ભેગી કરીને તેને રિસાઈકલ કરાવે છે.

દેશી બીજ એકત્ર કરીને જીત્યા ઘણા એવોર્ડ્સ, ખેતી માટે છોડી હતી સરકારી નોકરી

By Mansi Patel

સરકારી નોકરી ન સ્વીકારીને દેશી બીજના એકત્રીકરણ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સુદામ વિશે ચાલો આજે આપણે વિસ્તાર પૂર્વક જાણીએ.

ચાર વાર GPSC પાસ કરવા છતાં જીવનભર શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રાખવા બન્યા શિક્ષક

By Kishan Dave

ચાર વખત જીપીએસસી પાસ કરનાર તથા નાયબ મામલતદારની નોકરીમાં ન જોડાઈને શિક્ષક તરીકે જ રહેવાનું પસંદ કરનાર ધરમપુરના આચાર્ય ડો. ધર્મેન્દ્રકુમાર પ્રેમજીભાઈ પટેલે પોતાની શાળાની કરી નાખી છે કાયા પલટ અને શિક્ષણ જગતમાં પોતાની કાર્યશૈલીથી પ્રાપ્ત કર્યું છે એક આગવું સ્થાન

કલાક વહેલા આવી જાતે જ શાળાની સફાઈથી લઈને બધાં કામ કરે છે સૌરાષ્ટ્રના આ આચાર્ય

By Nisha Jansari

સૌરાષ્ટ્રની વડોદ પ્રાથમિક શાળાના આ શિક્ષક શાળાની સફાઈથી લઈને ગાર્ડનમાં ઝાડ વાવવાનું અને રંગકામ કરવાનું કામ જાતે જ કરે છે, જેથી બાળકો પણ શીખે સ્વચ્છતા, શિસ્ત અને સંસ્કૃતિના પાઠ. તેમની મહેનતના કારણે 3 જ વર્ષમાં શાળાની થઈ ગઈ કાયા પલટ અને પસંદગી પામી સ્કૂલ ઑફ એક્સિલેન્સમાં.

રમતાં-રમતાં બાળકો ગણિતના અઘરા દાખલાઓ ઉકેલી નાંખે, એટલે આ હિન્દીનાં ટિચરે કર્યા છે ઘણા આવિષ્કાર

By Mansi Patel

ભુજ, ગુજરાતનાં આ શિક્ષક પોતાની કળા અને રચનાત્મકતાનો ઉપયોગ કરીને બાળકોને શીખવાડે છે ગણિત

દરરોજ લાકડીનાં ટેકે ચાલીને ગામમાં પહોંચે છે, જેથી ભણાવી શકે 60 જેટલાં જરૂરિયાતમંદ બાળકોને

By Mansi Patel

કોરોનાકાળમાં જ્યા શાળાઓ બંધ છે, ત્યાં 18 વર્ષીય આ દિવ્યાંગ વ્યક્તિ 2 કિમી ચાલીને ગામમાં બાળકોને ભણાવે છે

દરરોજ 25 કિલોનાં લોટની રોટલીઓ બનાવીને, ભરે છે 300થી વધારે રખડતાં શ્વાનોનું પેટ

By Mansi Patel

કચ્છના યશરાજ ચારણ, છેલ્લાં 25 વર્ષથી રખડતાં કૂતરાં અને પ્રાણીઓનું પેટ ભરે છે. તેમના ઘરે રોજ 25 કિલો લોટની રોટની અને કંસાર બને છે. આખો પરિવાર આપે છે આ કામમાં સાથ.

અત્યાચાર સહી રહેલ લોકો માટે મસીહા છે વકીલ જલ્પેશભાઈ, 1500+ લોકોને અપાવ્યો છે નિશુલ્ક ન્યાય

By Vivek

પીડિતની દરેક સમસ્યાને પોતાની સમજીને અપાવે છે ન્યાય, છેલ્લા 15 વર્ષથી કરે છે અનોખી અબળા લોકોની સેવા

ખંડિત મૂર્તિઓ સાચવીને બનાવે છે બાળકો માટે રમકડા અને પક્ષીઓના માળા

By Milan

ભગવાનની તૂટી ગયેલી મૂર્તિ અને ફોટાની અવગણના થતા જોઈને, નાસિકની તૃપ્તિ ગાયકવાડે તેના મિત્રો સાથે પ્રોજેક્ટ "સંપૂર્ણમ" શરૂ કર્યો.