Powered by

Latest Stories

HomeAuthorsMilan
author image

Milan

IT ની નોકરી છોડી શીખી મશરૂમ વાવતાં, આપત્તિ પીડિત મહિલાઓની જોડી વિદેશોમાં પહોંચાડી પ્રોડક્સ

By Milan

2013ની ઉત્તરાખંડ દુર્ઘટનાએ દહેરાદૂનની હિરેશા વર્માના જીવનમાં પણ મોટો બદલાવ લાવ્યો. આપત્તિમાં નિરાધાર થયેલી મહિલાઓને રોજગાર સાથે જોડવા માટે તેમણે મશરૂમની ખેતી શરૂ કરી અને તેની સાથે ઘણા લોકોને તાલીમ આપવાનું પણ શરું કર્યું. આજે તેમની કંપની વિદેશમાં મશરૂમ નિર્યાત કરી રહી છે.

કોરોનાકાળમાં અમરેલીની માત્ર 12 પાસ મહિલાએ શરૂ કર્યું કિચન ગાર્ડનિંગ, 35-40 મહિલાઓ માટે બન્યાં પ્રેરણા

By Milan

અમરેલીનાં 12 પાસ ચંદ્રિકાબેને કોરોનાકાળમાં શરૂ કર્યું કિચન ગાર્ડનિંગ. અત્યારે ઘરે 17-18 પ્રકારનાં શાકભાજી ઘરે જ બનાવેલ ખાતરથી વાવે છે અને પડોશીઓ-સંબંધીઓને પણ ખવડાવે છે. તેમની પાસેથી પ્રેરણા લઈને અન્ય 35-40 મહિલાઓ પણ શરૂ કર્યું ઘરે શાકભાજી વાવવાનું.

Hydroponics Farming: માટી વગર ઘરે જ શાકભાજી વાવી શરૂ કરો પોતાનો વ્યવસાય

By Milan

ઘરે હાઇડ્રોપોનિક રીતનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડીને તમે તમારો પોતાનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકો છો તે આ લેખમાં નિષ્ણાતો પાસેથી જાણો.

અમદાવાદીઓને પહેલીવાર આખા ટામેટાના ભજીયા ખવડાવનાર બે ભાઈઓની સફર છે રસપ્રદ

By Milan

માત્ર મેથી, બટાકા કે મરચાંના ભજીયાં ખાતા અમદાવાદીઓએ 25 વર્ષ પહેલાં આ ભાઈઓએ ચખાડ્યાં હતાં ટામેટાનાં ભજીયાં. ત્યારથી અમદાવાદના ખૂણે-ખૂણેથી લોકો આવે છે ગરમા-ગરમ ભજીયાં ખાવા.

સૌથી સરળ છે આ 3 શાકભાજી ઉગાડવી, આજથી જ કરો શરૂઆત

By Milan

આજે ઘણા લોકોએ તેમના ઘરે જગ્યા અને સમય પ્રમાણે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. પરંતુ જો તમે હજી સુધી શરૂ કર્યું નથી, તો તમે આ ત્રણ શાકભાજીથી શરૂઆત કરી શકો છો.

ગાર્ડનિંગનો 'ગ' પણ નહોંતો આવડતો, લૉકડાઉનમાં ચમેલીનાં ફૂલ વાવી કમાયા 85,000 રૂપિયા

By Milan

કિરાના દેવાડિગાએ લોકડાઉનમાં નવરા બેસવાની બદલે આપત્તિને તકમાં ફેરવવાનું નક્કી કર્યું. જાસ્મિનને ઘરના ધાબા પર કુંડમાં ઉગાડીને, તેમણે અત્યાર સુધીમાં 85000 રૂપિયા કમાયા છે.

5 ઓછા પ્રકાશવાળા છોડ જે ઘરના ગમે તે ખૂણામાં રાખી શકાય છે, જ્યાં સહેજ પણ તડકો ન આવતો હોય

By Milan

જો તમારા ઘરમાં સારો પ્રકાશ ન આવતો હોય તો પણ, તમે આ ઓછા પ્રકાશ્માં આવતા છોડને ઉગાડી શકો છો.

આ વિદ્યાર્થીઓએ ભેગા મળીને નિરાધાર પ્રાણીઓ માટે પ્લાસ્ટિકના કચરામાંથી બનાવ્યું ઘર

By Milan

ઘરોમાંથી પ્લાસ્ટિકનો કચરો કેવી રીતે એકત્રિત કરવો અને નિરાધાર પ્રાણીઓ માટે ઘર કેવી રીતે બનાવવું તે વાંચો.

મંદિરમાં પડેલા ફૂલો અને પાંદડામાંથી ખાતર બનાવીને, જાહેર સ્થળોએ રોપે છે છોડ

By Milan

દિલ્હીના દેવરાજ અગ્રવાલ, વ્યવસાયે વકીલ અને સાથે જ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે ભગવાનને ચડાવેલા મૃત પાંદડા અને ફૂલોનો સારો ઉપયોગ કરવા માટે રોપાઓ ઉગાડવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી તેમણે જાહેર સ્થળો અને ઉદ્યાનોમાં સેંકડો રોપાઓ રોપ્યા છે.