Powered by

Latest Stories

HomeAuthorsKishan Dave

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાંની એક પાટણની 'રાણી કી વાવ' છે ભારતનું 'સ્વચ્છ આઈકોનિક પ્લેસ' પણ

By Kishan Dave

તમારામાંથી ઘણા લોકોએ રાણી કી વાવ તો જોઈ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેને કોણે બંધાવી અને તેનું ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ મહત્વ?

ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા ઈચ્છતા હોવ તો જોઈ લો આ બાબતો, થશે ઘણા ફાયદા

By Kishan Dave

એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના, વિદ્યાર્થીઓના લાભ માટે એક વ્યવસ્થિત પહેલ, ભવિષ્યમાં મળશે તેના બીજા પણ ઘણા ફાયદા

'હરણ' બચાવવા ખેડૂતે સમર્પિત કરી પોતાની 50 એકર જમીન, હરણની સંખ્યા 3 થી વધીને થઈ 1800!

By Kishan Dave

તમિલનાડુના એક ખેડૂત આર ગુરુસામીએ આસપાસના વિસ્તારમાં કેટલાક ભટકતા હરણોની સંભાળ રાખવા માટે તેમની મોટાભાગની પૈતૃક જમીન છોડી દીધી હતી. આજે, નજીકના જંગલમાં પાણી અને ખોરાકની અછત વચ્ચે પણ, તેમની જમીન 1,800 થી પણ વધુ હરણો માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. એટલું જ નહીં, આ હરણો માટે ખેતરમાં તળાવો પણ બનાવડાવ્યાં.

બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસ

By Kishan Dave

બસમાં ભાગ્યે જ મુસાફરી કરતા હોવ કે નિયમિત આ એપ તમારા માટે બહુ કામની છે. જેમાં તમે તમારા રુટની બધી જ બસો અને તેમના સમયની સાથે-સાથે તે અત્યારે ક્યાં પહોંચી તે પણ જાણી સકશો.

ક્યાંક દાબેલી તો ક્યાંક સેન્ડવીચ વેચી 32 દેશોની મુસાફરી કરી ચૂક્યો છે ભુજનો આ યુવાન

By Kishan Dave

વિદેશ ફરવાનો શોખ તો ઘણા લોકોને હોય છે, પરંતુ સૌથી પહેલાં મનમાં સવાલ એ જ આવે કે, ખર્ચ કેટલો થશે? એટલા પૈસા ક્યાંથી લાવવા? તો તેના બધા જ જવાબ છે ભુજના આ યુવાન પાસે, જેમણે ફરવાની સાથે-સાથે કમાવાનું પણ ચાલું રાખ્યું અને ખર્ચ કાઢ્યો સરળતાથી.

જુઓ : નાળિયેરના કાછલામાંથી સરળ & સુંદર, પર્યાવરણને અનુકૂળ પ્લાન્ટર કેવી રીતે બનાવવું

By Kishan Dave

જરૂર છે માત્ર સરળ રીત અને એક પહેલ: એક સરળ રીતથી બનાવી શકાય છે ખૂબજ સુંદર અને કુદરતી પ્લાન્ટર્સ, ઘરની શોભા વધવાની સાથે શુદ્ધ હવા પણ મળશે.

સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને

By Kishan Dave

GPSC પ્રિલીમનરી પરીક્ષાને હવે માંડ એકજ મહિનો બાકી છે ત્યાં જો તમે પણ તેની તૈયારી કરતા હોવ તો, પાલન કરો DY.SP કૃણાલ રાઠોડની ખાસ ટિપ્સ, પાસ થશો સરળતાથી.

કચ્છના કોલેજીયન યુવાનોને શરૂ કર્યું ચકલી બચાવ અભિયાન, ફ્રી સમયમાં બાંધ્યા 7 હજાર+ માળા

By Kishan Dave

આસપાસ ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યા જોઈએ કચ્છના ભાવિક ચૌહાણે મિત્રો સાથે મળીને શરૂ કર્યું ચકલી બચાવ ગૃપ. કૉલેજ બાદ નવરાશના સમયમાં બાંધ્યા 7 હજાર કરતાં વધુ માળા અને બર્ડ ફીડર. 30 રૂપિયાથી શરી કરેલ અભિયાન પહોંચ્યું 1 લાખે.

સમાજસેવાને પોતાનું જીવન મંત્ર બનાવનાર એક સાચો સમાજ સેવક, લાલજીભાઈ 24 વર્ષથી 1 પણ રજા વગર કરે છે નિસ્વાર્થ સેવા

By Kishan Dave

24 વર્ષથી લોકોની સેવા માટે એક પણ દિવસ નથી લીધી રજા, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈએ પરમાર્થ માટે ધખાવી છે ધૂણી

હડપ્પન સંસ્કૃતિથી હેરિટેજ હોમ, ગુજરાતનાં ઘરો છે ઉત્તમ આર્કિટેક્ચર અને સસ્ટેબિનિલિટીના નમૂના

By Kishan Dave

આજ-કાલ મોડર્ન ઘર બનાવવાના ચક્કરમાં પર્યાવરણને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ અંગે કોઈ વિચારતું જ નથી. તો એ ઘર વાતાવરણને કેટલું અનુકૂળ છે એ અંગે પણ કોઈ વિચારતું નથી. પરંતુ ગુજરાતનાં દેશી ઘર આજે પણ ઉત્તર આર્કિટેક્ચર અને ઈકો ફ્રેન્ડલી ઘરના શ્રેષ્ઠ નમૂના છે.