Powered by

Latest Stories

HomeAuthorsKishan Dave

માત્ર 6 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરનાર સરિતા જોશીને પદ્મશ્રી, મૂળ મરાઠી પણ ગુજરાતને બનાવી કર્મભૂમિ

By Kishan Dave

માત્ર 6 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડગ માંડનાર સરિતા જોડીએ તેમના 6 દાયકા લાંબા એક્ટિંગ કરિયરમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને મારવાડીમાં લગભગ 15,000 શોમાં અભિનય કર્યો છે અને દર્શકોના દિલમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

દાહોદની આ શાળામાં બનાવ્યો એટલો સુંદર શાકભાજી અને ઔષધી ગાર્ડન કે રવિવારે પણ બાળકો ખેંચાઈ આવે છે

By Kishan Dave

દાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.

આ અમદાવાદી મહિલાના પ્રયત્નોથી મિલકામદારોનું વેતન 35% વધ્યું, બન્યાં દેશનાં પહેલાં મહિલા ટ્રેડ યુનિયન નેતા

By Kishan Dave

અમદાવાદનાં સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલ અનસુયાબેન જીવનભર લડ્યાં વંચિતો અને ગરીબો માટે. ગાંધીજીના પગલે ચાલતાં તેમણે મિલ કામદારોના વેતનમાં પણ 35% ટકાનો વધારો કરાવ્યો હતો અને બીજાં ઘણાં મહત્વનાં કામ કર્યાં.

આ પદ્મશ્રી ખેડૂતે 3 લાખ વૃક્ષો વાવવા આખુ જીવન સમર્પિત કર્યું, 30 વર્ષથી બચાવે છે જંગલો

By Kishan Dave

તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.

કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે

By Kishan Dave

માત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.

પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી

By Kishan Dave

1971માં પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલ વિષ્ણુભાઈ સુથાર આજે તેમની પૈતૃક કળામાં અવનવાં સંશોધન કરી 22 ગામની 200 ઘરે બેઠાં રોજી આપે છે. તેમની બનાવેલ સાડીઓ અને ડ્રેસ પહેરી ચૂકી છે બોલિવૂડની ઘણી એક્ટ્રેસ.

તમારા રસોડાની આ 5 વસ્તુઓ બની શકે છે ગંભીર બીમારીનું કારણ, આજે જ કરો નિકાલ

By Kishan Dave

આજકાલ સુંદર-સુંદર વાસણોના શોખમાં આપણે ઘણીવાર એવાં વાસણો કે વસ્તુઓ લાવતા હોઈએ છીએ, જે ભવિષ્યમાં આપણ માટે જીવલેણ બીમારીનું કારણ બને છે.

નવા વર્ષની રજાઓમાં સસ્તામાં ફરો ગુજરાત, IRCTC આપે છે ખાસ પેકેજ

By Kishan Dave

જો તમે આ નવા વર્ષમાં ગુજરાતનાં મહત્વનાં સ્થળો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તે પણ સસ્તામાં અને સારી સગવડો સાથે, તો IRCTCનું આ પેકેજ તમારા કામનું છે.

માત્ર 5 થી 10 લાખમાં બની જશે તમારું સસ્ટેનેબલ & પર્યાવરણને અનુકૂળ ઘર, જાણો કેવી રીતે

By Kishan Dave

અમદાવાદના જાણીતા આર્કિટેક્ચર હિમાંશુ પટેલ જણાવી રહ્યા છે કેવી રીતે સામાન્ય કરતાં સાવ અડધા ખર્ચમાં બનાવી શકાય છે સુંદર ઘર અને તે પણ પર્યાવરણને નુકસાન કર્યા વગર.

માર્કેટમાં લોકપ્રિય બન્યા છે વાંસ, કાગળ અને માટીના ઈકો-ફ્રેન્ડલી ફટાકડા, ઘટશે પ્રદૂષણ

By Kishan Dave

આ વર્ષે વડોદરાના આ ઈકો ફ્રેન્ડલી ફટાકડા ખૂબજ લોકપ્રિય બન્યા છે. આ ફટાકડા અહીંના સ્થાનિક કલાકાર દ્વારા છ મહિનાની ટ્રેનિંગ બાદ બનાવવામાં આવ્યા છે. તમે પણ મંગાવી શકો અહીંથી.