Powered by

Latest Stories

HomeTags List Sustainable architecture

Sustainable architecture

બે મિત્રોએ નોકરી છોડીને શરૂ કરી પોતાની કંપની, હજારો વર્ષો જૂની પરંપરામાંથી બનાવે છે ઘર

By Mansi Patel

વર્ષ 2018માં સસ્ટેનેબલ આર્કિટેક્ચરને પ્રોત્સાહન આપવા માટે બે મિત્રોએ શરૂ કર્યુ Bhutha Architects, અહીંથી મળી હતી પ્રેરણા

વિજળી, પાણી, રાંધણ ગેસ બધુ જ છે અહીં મફત, માત્ર 8 મહિનામાં બનેલ ઘર છે 'આદર્શ ઘર'

By Kishan Dave

માત્ર 8 જ મહિનામાં બનાવેલ આ ઘરમાં રાખવામાં આવ્યું છે પર્યાવરણનું સંપૂર્ણ ધ્યાન. વપરાયેલ પાણી જાય છે ગાર્ડનમાં અને બાયોગેસથી બને છે રસોઈ.

Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

By Ankita Trada

વર્ષ 2021ની પૂર્ણાહૂતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતનાં 5 એવાં ઘર અંગે, જેમના ઘરે બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં વિજળી-પાણી અને શાકનો ખર્ચ છે નહિવત. જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ.

આ આર્કિટેકે માટીમાંથી બનાવી ઓફિસ, વીજળીનું બિલ આવે છે માત્ર 350 રૂપિયા

By Mansi Patel

યુવા આર્કિટેક્ટે માટીનું લિંપણ અને લાકડાની ગુંબજદાર છતથી 300 સ્કેવર ફીટની ઓફિસને આપ્યો છે પરંપરાગત અને ઈકો-ફ્રેન્ડલી લૂક

Udan Crematorium: દેશનું પહેલું એવું ‘સ્મશાન’, જ્યાં જવાથી લોકો ડરતા નથી

By Mansi Patel

ગુજરાતના અમલસાડમાં વર્ષો જૂના સ્મશાનને વર્ષ 2020 માં નવું રૂપ આપવામાં આવ્યું. અહીંની બે એકર જમીનમાં પહેલાં માત્ર સ્મશાન હોવાથી મોટાભાગની જમીનનો ઉપયોગ થતો જ નહોંતો, પરંતુ હવે અહીં ખૂબજ સુંદર ગાર્ડન પણ છે અને શહેરના લોકો સમય પસાર કરવા આવે છે.

ભઠ્ઠીમાં નહીં, તડકામાં સુકવીને બનાવેલી ઈંટોથી બની છે આ ઘરની દિવાલો, જાણો શું છે તેના ફાયદાઓ

By Mansi Patel

ઘોષ પરિવારે સસ્ટેનેબલ ઘર બનાવવા માટે અપનાવી છે આ અનોખી રીત જેથી ઘર રહે છે ઠંડુ. પીવાનું વરસાદનું પાણી અને વપરાયેલ પાણી રિસાયકલ થઈ જાય છે ગાર્ડનમાં. વિજળીનું બિલ આવે છે 'ઝીરો'.

અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

By Vivek

વધી રહેલ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા જોઈ અમદાવાદના આ આર્કિટેકે નોકરી અને શહેર છોડી ગામડામાં બનાવી ઈકો ફ્રેન્ડલી ઑફિસ અને ઘર. સ્થાનિક મટિરિયલમાંથી બનાવેલ આ ઘર-ઑફિસની અંદરનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે. ઉપરાંત આ બાંધકામમાં ખર્ચ પણ ઘટે છે. દૂર-દૂરથી લોકો આવે છે ખાસ જોવા.

અમદાવાદની આ 100% પ્રાકૃતિક રેસ્ટોરેન્ટ બનાવવામાં આવી છે હળદર, માટી & ફરીથી ઉપયોગમાં લેવાયેલ શણથી

By Nisha Jansari

એકદમ સસ્તામાં બનેલ આ રેસ્ટોરેન્ટમાં પગ મૂકતાં જ ગ્રાહકો થઈ જાય છે અભિભુત

પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!

By Nisha Jansari

ઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.