Free Seed Bank રાજકોટના પ્રકૃતિપ્રેમીએ શરૂ કરી ગુજરાતની પ્રથમ બીજ બેન્ક, 2500 લોકો સુધી પહોંચાડ્યાં 3.5 લાખ બીજ
Niral Patel લૉકડાઉનમાં જંગલમાં ફરી 350 દુર્લભ જાતિનાં બીજ ભેગાં કર્યાં અને હવે લોકોને પહોંચાડે છે આ સીડ મેન