ગુજરાતના આ 5 સંશોધકોમાંથી મોટાભાગના બહુ ઓછું ભણેલા છે, છતાં તેમનાં સંશોધનો સામાન્ય લોકો માટે ખૂબજ કામનાં છે. 2021 ની કેટલીક સારી યાદોમાં છે આ 5 સંશોધનો
વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપમાં કચ્છની ઘણી મોટી-મોટી ઈમારતો ધરાશયી થયી, પરંતુ સુરક્ષિત હતાં અહીંનાં પરંપરાગત ભૂંગાં, જેનું કારણ છે તેનું અનોખુ બાંધકામ
છત્તીસગઢના 30 વર્ષીય આસિફ ખાને 'બામ્બુકા' નામની ઈકો-ફ્રેન્ડલી સાઈકલ બનાવી છે. બસ્તરના આદિવાસી જિલ્લાના હોવાથી, તેમણે પરંપરાગત હસ્તકલાને વધારવા અને આદિવાસીઓને રોજગાર અપાવવા માટે આ શોધ કરી છે.
જે જમીન પર એક સમયે માત્ર ગાંડા બાવળ હતા ત્યાં આજે 2000 કરતાં વધુ દેશી કુળનાં અને ફળાઉ ઝાડ છે. પાટણના સરિયદ ગામના યુવાનોએ વેરાન જગ્યાએ આજે સુંદરવનમાં ફેરવી દીધી અને 2 લોકોને રોજી પણ આપી.
મૂળ અમરેલીનો પણ અમદાવાદમાં ભણતો આ કૉલેજીયન યુવાન છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનો જન્મદિવસ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે જ ઉજવે છે. તેને સારું મૂવી બતાવે, પિકનિક લઈ જાય અને સારી હોટેલમાં જમાડે.
પુત્રના અચાનક અવસાન બાદ દીકરીના ભવિષ્ય અને પતિને મદદરૂપ થવા આ મહિલાએ શરૂ કરી પરાઠાની લારી. આજે સુરતીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવી મહિનાના કમાય છે 50 હજાર સુધી.
શું તમે પણ ક્યારેય એવું વિચારો છો કે, દર મહિને મસ-મોટાં વિજળી બિલથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય? જો હા, તો તમે પણ ઘરે લગાવો સોલાર પેનલ. સરકારની 30% સબસિડી બાદ ઓછા ખર્ચે સોલાર સિસ્ટમના ફાયદા અને સાચવણીની રીતો.
ગાંધીજીના જીવનમાં મહાદેવભાઈ દેસાઈનું એટલું બધું મહત્વ હતું કે, પંજાબમાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યારે વારસદાર મહાદેવભાઈ દેસાઈને બનાવ્યા હતા. ગાંધીજીનો પડ્યો બોલ ઝીલતા તેઓ.