Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1686203847' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
IAS
IAS

ઘરમાં રહીને કેવી રીતે કરવી UPSC ની તૈયારી? IAS અને IFS ઑફિસર જણાવે છે જીતનું રહસ્ય

ઘરમાં રહીને જ કેવી રીતે કરવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી? IAS અને IFS ઓફિસર પાસેથી જાણો Winning Strategy

કોરોના મહામારીના કારણે દરેક વ્યક્તિ પરેશાન છે. પછી તે સ્કૂલ-કોલેજમાં ભણતા વિદ્યાર્થી હોય કે પછી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય. તો આજે અમે આવા જ વિદ્યાર્થીઓની મુશ્કેલીનું સમાધાન આપી રહ્યાં છીએ.

COVIDની બીજી લહેરના કારણે, 27 જૂન 2021ના રોજ થનારી યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા (CSE) 2021 હવે પાછી ઠેલાઈ છે અને તે 10 ઓક્ટોબર 2021ના રોજ થશે. જેથી એક બાજુ તો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વધારે સમય મળ્યો તો ઘણાં ઉમેદવારો માટે ચિંતાજનક અને તણાવનો સમય પણ આવી ગયો.

તમારા આ તણાવને ઓછો કરવા માટે ધ બેટર ઈન્ડિયાએ UPSCની તૈયારીઓ વિશે IAS ઓફિસર કાજલ જાવલા અને IFS (Indian Forest Service) ઓફિસર અંકિત કુમાર સાથે વાત કરી હતી. IAS જાવલાએ વર્ષ 2019માં દેશભરમાં 28મો નંબર અને IFS અંકિતે 31મો નંબર મેળવ્યો હતો.

IFS

હંમેશા રાખો ‘Focus’
IFS અંકિતે કહ્યું કે, “એવા કોઈ કારણ અથવા તો હેતુને શોધો કે જે તમને એક ઓફિસર તરીકે દેશની સેવા કરવા માટે પ્રેરણા આપતું હોય. એકવાર જ્યારે તમને હેતુ મળી જાય છે ત્યારે તમારુ ધ્યાન તૈયારીમાં આપોઆપ લાગી જાય છે.”
તેમણે કહ્યું કે,“કોરોના મહામારીએ આપણને દરેકને અસર પહોંચાડી છે. આપણે પરિસ્થિતિઓને તો બદલી ન શકીએ પરંતુ પરિસ્થિતિઓ પ્રત્યે પોતાની પ્રતિક્રિયા અને પોતાનો દ્રષ્ટિકોણ બદલી શકીએ છીએ.”

અંકિતે દરેક ઉમેદવારોને રોજ આઠથી બાર કલાક તૈયારી કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે ઓનલાઈન લર્નિંગમાં પોતાની ક્ષમતા વધારવાનો આ સૌથી સરસ સમય છે. ઓનલાઈન તમને અનેક મેન્ટર ગ્રુપ મળશે, જ્યાં ઉમેદવારો પોતાનું સ્ટડી મટિરિયલ એકબીજા સાથે વહેંચતા હોય છે. અહીં તમારા ડાઉટ પણ ક્લીયર કરી શકો છો અને એકબીજા સાથે તૈયારીના મુદ્દે વ્યવસ્થિત વાતચીત પણ કરી શકો છો.

ઓનલાઈન સુવિધાઓનો ઉઠાવો ફાયદો
અંકિતે ઉમેદવારોને વિવિધ મંત્રાલય, વિશેષ તો પર્યાવરણ અને વન મંત્રાલય (MoEF)ના દરેક વાર્ષિક રિપોર્ટ પણ વાંચવાની સલાહ આપી હતી. જેમના અનુસાર તમને પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો (PIB) તેમજ અનેક ન્યૂઝ પોર્ટલમાંથી પણ તૈયારી માટે સારો સમય મળી શકે છે. BeingIFS એક એવું ઓનલાઈન પોર્ટલ છે, જેના પર પરીક્ષાની તૈયારી માટે તમને અઢળક વસ્તુઓ મળી જશે. આ પોર્ટલને એક IFS ઓફિસર ચલાવે છે.

COVIDને માનો કુદરતની ભેટ અને તૈયારી કરો
IAS કાજલે જણાવ્યું કે, ‘આ એક અલગ જ સ્થિતિ છે. જેમાંથી અન્ય કોઈ બેચ પસાર થઈ નથી. જે વસ્તુઓ પર આપણો કોઈ જ કંટ્રોલ નથી, તેના પર ધ્યાન આપવું જ ન જોઈએ. પરીક્ષાની તારીખ ક્યારે આવશે અથવા તો બીજા લોકો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરે છે. તે અંગે ધ્યાન જ આપવું ન જોઈએ. દરેક ઉમેદવાર પોતાની તૈયારી અલગ જ રીતે કરતો હોય છે.’

કાજલે જણાવ્યું કે, ‘કોરોના પહેલા, ડાઉટ્સ ક્લિયરિંગ સેશન માટે ક્યારેક ઈન્સ્ટિટ્યૂટ અથવા તો કોચિંગ સેન્ટર, તો ક્યારેક દોસ્તો સાથે મળવામાં ઉમેદવારોના કલાકો બરબાદ થતા હતાં. આ કારણે તમે એ વિચારો કે હવે જ્યારે તમારે ઘરની બહાર જ નીકળવાનું નથી તો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી પાસે કેટલો બધો સમય છે. તમે હવે કુદરતની ભેટ સમજીને, તેનો ઉપયોગ કરો.’

UPSC

પોતાને પ્રોત્સાહન આપે તેવી વસ્તુ પર ધ્યાન આપો
કાજલે આગળ જણાવ્યું હતું કે, ‘દરેક અઠવાડિયામાં પોતાના નક્કી કરેલા ટાસ્ક પૂરા કર્યા પછી પોતાને પ્રોત્સાહન આપવા માટે પોતાને જ કેટલીક નાની-મોટી ભેટ આપો. ક્યારેક કશું સારુ ભોજન જમીને પોતાને પ્રેરણા આપો તો દોસ્તો સાથે ઓનલાઈન હળીમળીને પોતાનું મન ખુશ રાખો. જો તમે આવું કરશો, તો તમને માત્ર હળવું લાગશે એવું નહીં પરંતુ તમે પોતાના પર પણ ધ્યાન આપી શકશો.’

પડકારોનો કરો સામનો
કોરોનાના કારણે મોટાભાગે પબ્લિક લાઈબ્રેરી અને ઈન્સ્ટીટ્યૂટ પણ બંધ છે. જેના કારણે અનેક ઉમેદવારોને પોતાની તૈયારી દરમિયાન પડકારો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. બન્ને ઓફિસર્સે ઉમેદવારોને આ મુશ્કેલીનો ઉપાય શોધવા અને પડકારનો સામનો કરવાની સલાહ આપી છે.

કાજલે કહ્યું કે, જો પબ્લિક લાઈબ્રેરી હાલ ખુલી જાય છે, તો તરત જ ત્યાં જવું અને આવવું તે સમજદારી ભર્યું નથી. તમે ઘરમાં જ સ્ટડી બબલ એટલે કે એક એવી જગ્યા બનાવો જ્યાં તમે એકાંતમાં રહીને માત્ર તમારા અભ્યાસ પર જ ધ્યાન આપી શકો. તમારે એ પણ નિશ્ચિત કરવાની જરુર છે કે, આ દરમિયાન પરિવારના કોઈ સભ્ય તમારી આસપાસ ન હોય. ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરવા માટે અનેક મટિરિયલ્સનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ખાસ પસંદગીના સ્ત્રોતનો ઉપયોગ કરવો હિતાવહ છે.

કાજલનું કહેવું છે કે, જો કોઈ ખાસ ટોપિકના મટિરિયલ તમારી પાસે પહેલાથી જ હાજર છે, તો તેના માટે વધારે મટિરિયલ ભેગું કરવાની કોશિશ ન કરો. નેશનલ સિક્યોરિટી અને ઈન્ટરનેશનલ રિલેશન્સ જેવા ટોપિકમાં વધારે મટિરિયલની જરુર હોતી નથી. આ માટે તમે માત્ર 2 અથવા તો 3 પસંદગીના સ્ત્રોતને ઓળખો અને નોટ્સ બનાવો. તમે તૈયારી માટે કોઈ ઓનલાઈન પોર્ટલ પર વારંવાર વિઝિટ ન લો, જ્યાં સુધી તે પોર્ટલ કરંટ અફેર્સ માટે ટોપિક અપલોડ ન કરે.

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">