દાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.
આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.
પોતાના ઘરને છોડથી સજાવવાના શોખથી અંકિતા એટલી ફેમસ બની કે, અમેઝોન, ફ્લિપકાર્ટ, પેપરફ્રાય અને મિત્રા જેવી બ્રાન્ડ માટે જાહેરાત કરવાની તક મળી. ઘરની અંદર છે 1000 છોડ. બેડરૂમથી લઈને બાલ્કની, બધુ જ હરિયાળું.
મિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.
બાગકામનો શોખ પુરો કરવા માટે એપાર્ટમેન્ટનાં કોમન ટેરેસને બનાવી દીધુ ગાર્ડન, જ્યાં થાય છે ટીવી સિરિયલ્સનું શૂટિંગ પણ. 30 વર્ષથી ઘરનો લીલો કચરો નથી ગયો બહાર. તો માત્ર ધાબામાં જ નહીં, બાથરૂમ અને રસોડામાં પણ વાવ્યા છે છોડ.
શું તમને ગાર્ડનિંગનો બહુ શોખ છે, પરંતુ ઘરમાં ઓછી જગ્યાના કારણે શક્ય નથી બનતું? તો આ રહ્યું સોલ્યુશન. અહીં ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો વર્ટિકલ ગાર્ડન બનાવવાની રીતો અંગે.