Powered by

Latest Stories

HomeTags List Unique

Unique

ધાબામાં 200 પ્રકારની લીલી ઉગાડી છે વડોદરાના આ એન્જિનિયરે, ઉનાળામાં ઘર રહે છે એકદમ ઠંડુ

By Kaushik Rathod

વડોદરા શહેરના રાજા ચડ્ડાએ ઉનાળામાં પોતાના ઘરને ઠંડુ રાખવા માટે વૉટર લીલી, એવલૈંચ લીલી, પર્પલ જોય અને એડેનિયમ જેવા 300 થી વધુ છોડ છત પર ઉગાડ્યા છે. જેમાંની મોટાભાગની લીલી તેઓ અલગ-અલગ દેશમાંથી લાવ્યા છે. તેમનું આ ગાર્ડન ભર ઉનાળામાં પણ ઘરને રાખે છે ઠંડુ.

જૂના પેટ્રોલ-સ્કૂટરના બદલામાં નવી ઇ-બાઇક્સ, ઓનલાઇન એક્સચેન્જ માત્ર 10 મિનિટમાં

By Vivek

બેંગલુરુ સ્થિત CredR કંપની, પોતાના ગ્રાહકોને તેમની જૂની ગાડીના બદલે, નવી ઇ-બાઇક ખરીદવાની તક આપી રહી છે.  

કોરોનામાં ઘરમાં બેસીને કંટાળી ગયા છો? તો કરો એન્જોય! આ રહ્યાં અમદાવાદની આસપાસના એમ્યુઝમેન્ટ પાર્ક

By Paurav Joshi

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તમે અહીં ચોક્કસથી લઈ જઈ શકો છો તમારાં બાળકોને. આ વિશાળ અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળો તમારાં બાળકોની સાથે-સાથે તમને પણ ખુશ કરી દેશે.

પોતાની જમીનમાંથી કાઢેલી માટીમાંથી જ ઘર બનાવ્યું, 800 છોડ-વૃક્ષો વાવ્યાં, નથી AC-કૂલર કે નથી આવતું વીજળીનું બિલ

By Vivek

તામિલનાડુમાં પોલ્લાચીના એક ગામમાં રામચંદ્રન સુબ્રમણ્યમ ઇકો ફ્રેન્ડલી ઘરમાં રહે છે. આ ઘરમાં તેમનું વીજળી અને પાણીનું બિલ એકદમ જીરો આવે છે.

#ગાર્ડનગીરી:'જાતે ઉગાડો, સ્વસ્થ ખાઓ': ઘરની છત પર વકીલે બનાવ્યું અર્બન જંગલ!

By Kaushik Rathod

સુમને માત્ર 4 મહીના પહેલાં છોડ-ઝાડ લગાવ્યાં હતા અને આજે તેમની છત પર વિવિધ જાતના શાકભીજીના છોડ હાજર છે!

ભણવાની સાથે ઘરમાં શરૂ કરી 'ઑર્ગેનિક ચોકલેટ ફેક્ટરી', એક વર્ષની કમાણી 15 લાખ રૂપિયા

By Nisha Jansari

હરિયાણાના કૈથલમાં રહેતા 25 વર્ષીય ૠષભ સિંગલાએ પોતાના ઘરેથી જ ઑર્ગેનિક ચોકલેટ કંપની, 'શ્યામજી ચૉકલેટ્સ' શરૂ કરી.

શહેરમાં ધાબામાં શાકભાજી ઉગાડી ગામડે મોકલે છે ચૌધરી રામ કરણ, ઉગાડે છે 30+ ફળ-શાકભાજી

By Vivek

બાળપણમાં ખેતીવાડીના શોખિન હતા લખનઉના ચૌધરી રામ કરણ, બેન્કમાંથી રિટાયર થયાં પછી પોતાના ધાબા પર જ ઉગાડે છે 30થી વધારે ફળ અને શાકભાજી

ન બીજ ખરીધ્યાં, ન છોડ, મફતમાં લાવ્યા કટિંગ અને ઉગાડ્યાં 400 ઝાડ-છોડ

By Nisha Jansari

જો તમે બીજ કે છોડ ખરીદવા ન ઈચ્છતા હોવ તો પણ તમારા ઘરને હરિયાળીથી ભરી શકો છો. વાંચો કેવી રીતે માત્ર કટિંગથી સેંકડો ઝાડ-છોડ ઉગાડી શકાય છે.

સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી

By Nisha Jansari

જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.