Powered by

Latest Stories

HomeTags List Terrace gardening

Terrace gardening

300 કરતાં વધારે છોડના ગાર્ડનિંગ સાથે 100 કરતાં વધારે પક્ષીઓએ સાચવે છે ગોંડલનો યુવાન

By Ankita Trada

ગોંડલના આ યુવાને મલ્ટીનેશનલ નોકરીની સાથે ઘરમાં વાવ્યા છે 300 કરતાં વધારે છોડ. ઘરમાં છે 100 કરતાં પણ વધારે સુંદર પક્ષીઓ, જેઓ વહેલી સવારે કરે છે કલરવ.

મળો એક એવા પરિવારને, જેમના ગાર્ડનમાં છે જાદૂ, વેલા ઉપર ઉગે છે બટાકા

By Mansi Patel

સુરતના આ સુરતી પરિવારમાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધી દરેક કરે છે ગાર્ડનિંગ, શાકભાજી, ફળો અને ઔષધિ ઉગાડે છે.

ઘરે વાવ્યા 60 પ્રકારનાં ફૂલો, 1000+ છોડ, જાણો કેવી રીતે કરે છે દરેક ખૂણાનો ઉપયોગ

By Mansi Patel

સૂરતનાં દિપ્તી પટેલનાં ઘરમાં 60થી વધુ પ્રકારનાં ફળ-ફૂલ અને શાકભાજીનાં 1000 છોડ છે,આ રીતે રાખે છે સંભાળ. ઘરનો દરેક ખૂણો છે હરિયાળો.

નહીં જોયું હોય આવું ટેરેસ ગાર્ડન, ધાબામાં માટી પાથરી વાવ્યાં જામફળ, પપૈયા જેવાં ઝાડ

By Mansi Patel

વિજય રાય છેલ્લાં 20 વર્ષથી કરે છે ટેરેસ ગાર્ડનિંગ. તેમનાઆ બગીચામાં છે સજાવટના છોડની સાથે-સાથે ફળ, ફૂલ અને શાકભાજીના ઝાડ-છોડ. પોતાની 90% જરૂરિયાત બગીચામાંથી કરે છે પુરી

ઘરમાં જ બનાવી દીધુ નાનકડું જંગલ, ધાબામાં વાવ્યા છે 2500 બોનસાઈ

By Mansi Patel

રિટાયર્ડમેન્ટ બાદ હરિયાળીના શોખે સોહનલાલને બનાવ્યા સફળ ગાર્ડનર. 6 મહિનાની બચત ખર્ચી લીધી બોનસાઈ કળાની બુક. પહેલાં પોતે સંખ્યાબંધ બોનસાઈ બનાવી સંખ્યાબંધ લોકોને પણ શીખવાડ્યું.

ઘરને બનાવ્યું ગ્રીન બિલ્ડીંગ, માટી વગર જ ઉગાડે છે કારેલા, સ્ટ્રોબેરી, દૂધી જેવા પાકો

By Mansi Patel

મિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.

જાણો કેવી રીતે માટી વગર સારી અને પોષણથી ભરપુર શાકભાજી ઉગાડી રહ્યા છે અબ્દુલ

By Mansi Patel

પરંપરાગત પદ્ધતિઓથી છોડ ઉગાડવાની જગ્યાએ અબ્દુલે ‘સોઈલલેસ ગાર્ડનિંગ’ની ટેક્નિક અપનાવી, હવે ચિંતા નહીં રહે ધાબામાં કુંડાંનું વજન વધવાનું.

માત્ર 500 રૂપિયા ખર્ચીને તમે પણ વાવી શકો છો 100 છોડ, જાણવા માંગો છો કેવી રીતે?

By Mansi Patel

મણિની છત એક મિની ફોરેસ્ટ જેવી દેખાય છે, જેનાં 100થી વધારે છોડોની સંભાળ માટે માટેનો ખર્ચ તેઓ 500 રૂપિયા કરતા પણ ઓછા રાખે છે

ધાબાને જ બનાવી દીધુ ખેતર, 10 વર્ષથી બજારમાંથી નથી ખરીધ્યાં કોઈ શાકભાજી

By Mansi Patel

વાંચો એક એવા પરિવારની કહાની, જેણે છેલ્લા એક દાયકાથી બજારમાંથી કોઈ પ્રકારનાં શાકભાજી ખરીધ્યાં નથી, જમીન નહોંતી તો ધાબામાં જ શરૂ કરી ઑર્ગેનિક ફળ-શાકભાજીની ખેતી.

શહેરની વચ્ચોવચ્ચ છે ઘર, જ્યાં છે જંગલ જેવી શાંતિ, રહે છે પક્ષીઓ & ગેલમાં છે પ્રકૃતિ

By Kishan Dave

પોતાનાં ઓરડાની બાલ્કનીમાં બસ પાંચ છોડથી કરી હતી શરૂઆત, જયારે આજે દિલ્લીની રશ્મિ શુકલા ઉગાડે છે દરેક પ્રકારની ઋતુગત શાકભાજી, ફળ અને ફૂલ. તેમણે પોતાની છત ઉપર એક સારી એવી ઈકો સિસ્ટમ તૈયાર કરી છે.