Powered by

Latest Stories

HomeTags List tea business

tea business

સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ

By Kishan Dave

એન્જિનિયરિંગ બાદ સારા પગારની નોકરી ન મળતાં અમદાવાદી યુવાને શરૂ કરી ચાની લારી. ચાની સાથે પીરસે છે બિસ્કિટ અને ભરપૂર પ્રેમ. સવારે માત્ર 5 જ કલાકમાં કમાઈ લે છે નોકરી કરતાં ઘણા વધારે.

માત્ર 12 પાસ નિશા બની રાજકોટની 'ધ ચાયવાલી', 10 પ્રકારની ચાથી કમાણી હજારોમાં

By Ankita Trada

પરિવારના વિરોધ છતાં રાજકોટની નિશાએ શરૂ કર્યો 'ધ ચાયલેન્ડ', ચાના શોખને બનાવ્યો વ્યવસાય, આજે 10 અલગ-અલગ પ્રકારની ચા બનાવી લોકપ્રિય બની 'ધ ચાયવાલી' ના નામથી.

ટી પોસ્ટ : ‘ચા’ની ટફરીના કલ્ચરને કાફે કલ્ચરમાં ફેરવી નવો ચીલો ચિતર્યો

By Harsh

રાજકોટના યુવાને ચાના વ્યવસાય માટે ચાનો બગીચો ખરીદ્યો, પરંતુ નુકસાન જતાં આ પૈસાની ભરપાઈ ચામાંથી જ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કરી ફ્રી વાઈ-ફાઈવાળી ટી પોસ્ટની, આજે 4 રાજ્યમાં છે 185 આઉટલેટ.

9 થી 5ની નોકરીને કહ્યુ Bye, પેશનને કહ્યુ Hi! હવે ચા વેચીને દર વર્ષે કમાય છે 7 લાખ રૂપિયા

By Mansi Patel

મધ્યપ્રદેશનો આ સોફ્ટવેર એન્જીનિયરે નોકરી છોડીને શરૂ કર્યો Tea Business, હવે બની ગયો છે ‘એન્જીનિયર ચાયવાલા’

અમદાવાદ IIM માં એડમિશન ન મળતાં શરૂ કરી ચાની કિટલી, આજે કરોડોનો વ્યવસાય કરી આપે છે 20 લોકોને રોજગારી

By Nisha Jansari

ચાર વર્ષ પહેલાં 20 વર્ષના પ્રફુલ બિલોરેએ અમદાવાદમાં એમબીએનું ભણતર અધવચ્ચેથી છોડ્યું અને ચા વેચવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું

લોકડાઉનમાં ગુમાવી નોકરી, હવે 'નકામા ઘાસ'માંથી ચા બનાવી કરે છે લાખોની કમાણી

By Nisha Jansari

હું દિલ્હીથી નિરાશ થઈને પોતાના ગામમાં આવ્યો હતો ત્યારે કામની શોધમાં જ હતો. આ દરમિયાન મારુ ધ્યાન બિચ્છૂ ઘાસ પર ગયું. જેનો ઉપયોગ ગામના વૃદ્ધ વડીલો શરદી-તાવમાં કરતા હતાં. તે સમયે કોરોના વાયરસનો કહેર પણ વધતો જતો હતો. બજારમાં આ રીતના ઔષધિય ઉત્પાદનની માગ પણ વધતી જતી હતી. જેથી મને બિચ્છુ ઘાસથી હર્બલ ટી બનાવવાનો વિચાર આવ્યો હતો.'