Powered by

Latest Stories

HomeTags List success story

success story

16 વર્ષે લગ્ન, 30 બાદ ગ્રેજ્યુએશન અને હવે હેન્ડબેગની ઓનલાઈન દુકાનથી કરે છે કરોડોની કમાણી

By Mansi Patel

નજફગઢની ઋતુ કૌશિક 2016થી ઘરમાં જ ચલાવે છે ‘ઋતુપાલ કલેક્શન’ નામની ઓનલાઈન દુકાન, કરોડોમાં છે તેમનું ટર્નઓવર

નાકના ટેરવાથી મોબાઈલમાં ટાઈપ કરી લાખોનો ઓનલાઈન વ્યવસાય કરે છે રાજકોટનો આ દિવ્યાંગ

By Vanraj Dabhi

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.... આ વાતને સાબિત કરે છે રાજકોટનો સ્મિત ચંગેલા. દિવ્યાંગ હોવા છતાં નાકથી મોબાઈલમાં ટાઈપ કરી ઓનલાઈન બિઝનેસ કરી કમાય છે લાખોમાં.

80 રૂ.થી શરૂ કરેલ લિજ્જત પાપડની સફરને 1600 કરોડે પહોંચાડનાર જસવંતીબેનને પદ્મશ્રી

By Nisha Jansari

માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ કરેલ લિજ્જત પાપડને 1600 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડનાર જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી.

પૌત્રના આકસ્મિક એક્સિડન્ટ બાદ 77 વર્ષિય ગુજ્જુ દાદીએ શરૂ કર્યો નાસ્તાનો વ્યવસાય

By Kishan Dave

મુંબઇ સ્થિત ઉર્મિલા આશેર તેમના પૌત્ર હર્ષ સાથે ગુજરાતી નાસ્તા માટેનું સ્ટાર્ટઅપ 'ગુજ્જુ બેન ના નાસ્તા' ચલાવે છે, જે અથાણાં, થેપલા, ઢોકળા, પુરણ પોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ વેચે છે.

US રિટર્ન 'ફકિરા' IIM ના ગેટ પર મારુતિ 800 માં બર્ગર વેચી કરાવે છે પત્નીના કેન્સરની સારવાર

By Kishan Dave

પત્નીની કેન્સરની સારવાર માટે અમેરિકાથી અમદાવાદ આવનાર પાર્થિવ ઠક્કરે કોરોનાકાળમાં મુશ્કેલીઓમાં ઘેરાતાં જૂની મારુતિ 800 માં IIM-A ના દરવાજા બહાર બર્ગર, ટાકોસ, ટોર્ટીલાસ અને સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું. આજે પત્નીની દવાઓનો ખર્ચ કાઢવાની સાથે-સાથે પરિવારનો ખર્ચ પણ નીકળે છે આમાંથી.

જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાન

By Harsh

IIT બોમ્બેમાંથી માસ્ટર ઇન ડિઝાઇન કરનાર સિધ્ધાંતકુમાર પોતાનું ‘Denim Decor’ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ દર મહિને લગભગ 1000 જૂના જીન્સને અપસાયકલ કરીને 400 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરે છે.

ચાર-ચાર પેઢીથી અમદાવાદીઓને દાઢે વળગેલ દાસ ખમણની સફર છે બહુ રસપ્રદ

By Vivek

સુરતમાં ખમણની દુકાનમાં સામાન્ય કારીગર તરીકે નોકરી કરતા પિતામ્બરદાસે વર્ષો પહેલાં અમદાવાદમાં શરૂઆત કરી હતી દાસ ખમણની. આજે તેમની ચોથી પેઢી સાચવી રહી છે વારસો. આજે આખા અમદાવાદમાં ફેલાયેલ છે તેમની શાખાઓ.

રિક્ષાવાળો બન્યો લાખોપતિ બિઝનેસમેન, ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદી બનાવે છે ફૂડ-આઈટમ

By Harsh

ઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 62 વર્ષીય રામચંદ્ર દુબે પહેલા રિક્ષા ચલાવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદીને ખાવાની આઇટમ્સ બનાવી રહ્યા છે અને લાખોનો નફો રળી રહ્યા છે, સાથે-સાથે ખેડૂતોની આવકમાં પણ થયો નોંધપાત્ર વધારો.

એક સમયે પૈસાના અભાવે માંડલના યુવાને પીટીસી છોડ્યું & પ્યુન બન્યા, આજે ધગશ અને મહેનતથી બન્યા પ્રોફેસર

By Harsh

ભણવામાં હોશિયાર છતાં પૈસાના અભાવે બન્યા પ્યુન, આજે મહેનતને સફળતાનો મંત્ર બનાવતાં પ્રોફેસર બન્યો માંડલનો આ તરવરિયો યુવાન