Powered by

Latest Stories

HomeTags List Save Sparrow

Save Sparrow

ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસાર

By Kishan Dave

ભાવનગરના પ્રકૃતિપ્રેમી ગોહિલ પરિવારે ઓછા ખર્ચે એવી કંકોત્રી બનાવડાવી કે, લગ્ન બાદ ચકલી માટે સુંદર માળો બને. પુત્ર-પુત્રીના સંસારની સાથે, ચકલી પણ બાંધી સકશે સુંદર માળો.

બાળકોના પોષણ માટે કચ્છના 'મોજીલા માસ્તરે' વાવ્યાં શાકભાજી, રણમાં પણ શાળા બની હરિયાળી

By Kishan Dave

રણમાં પણ હરિયાળી ફેલાવનાર આ મોજિલા માસ્તરે અન્ય 70 શાળાઓમાં પણ પહોંચાડ્યાં શાકભાજી અને ફૂલોનાં બીજ. શાળામાં બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટે વાવ્યાં ઑર્ગેનિક શાકભાજી. આજે ચકલી જોવા મળતી નથી ત્યાં અહીં 200 ચકલીઓ કરે છે કલબલાટ.

રાજકોટમાં ઊભી કરી 'ખેડૂત-હાટ', ખેડૂતોને પૂરતા ભાવ મળે છે તો ગ્રાહકોને સંતોષકારક ઉત્પાદનો

By Nisha Jansari

રાજકોટના આ રિટાયર્ડ ફોરેસ્ટ ઑફિસર દર અઠવાડિયે ભરે છે ખેડૂત હાટ, જેમાં ખેડૂતોને મફતમાં પૂરી પાડે જગ્યા અને માર્કેટિંગ. એકજ દિવસમાં ખેડૂતો અહીં વેચે છે લગભગ 4 લાખનાં ઉત્પાદનો. સાથે-સાથે પર્યાવરણ માટે તેમનાં કાર્યો છે ખરેખર પ્રેરણાત્મક.

ઘરમાં આવતી ચકલીઓની સંખ્યા ઘટતાં ચિંતા થઈ આ ગુજરાતી વ્યાપારીને, ઘરે-ઘરે જઈને લગાવી આપે છે માળા

By Nisha Jansari

અત્યાર સુધીમાં 50,000 માળા, 25,000 પાણીનાં કૂંડાં અને 15,000 બર્ડ ફીડર લગાવી ચૂક્યા છે નરેન્દ્રભાઇ