Powered by

Latest Stories

HomeTags List Natural Home

Natural Home

માત્ર 12 લાખમાં બનાવ્યું ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસ જેથી બાળકો પ્રકૃતિ સાથે વિતાવી શકે સમય

By Kishan Dave

ખેતરમાં બનેલ આ ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસના નિર્માણમાં મોટાભાગે પ્રકૃતિની અનુકૂળ રો મટિરિયલનો ઉપયોગ થયો છે. જેના કારણે આ સુંદર અને ગરમીમાં પણ ઠંડુ રહેતું ફાર્મ હાઉસ બન્યું માત્ર 2 લાખ.

અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

By Vivek

વધી રહેલ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા જોઈ અમદાવાદના આ આર્કિટેકે નોકરી અને શહેર છોડી ગામડામાં બનાવી ઈકો ફ્રેન્ડલી ઑફિસ અને ઘર. સ્થાનિક મટિરિયલમાંથી બનાવેલ આ ઘર-ઑફિસની અંદરનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે. ઉપરાંત આ બાંધકામમાં ખર્ચ પણ ઘટે છે. દૂર-દૂરથી લોકો આવે છે ખાસ જોવા.

આ બે આર્કિટેક્ટ બનાવી રહ્યા છે સિમેન્ટ વગરનાં ઘર, જેમાં નથી જરૂર પડતી એસી કે પંખાની પણ

By Harsh

ધ્રુવંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર વ્યવસાયે આર્કિટેક્ટ છે, પરંતુ આ બંને સામાન્ય આર્કિટેક્ટથી થોડા અલગ છે. ધ્રુવંગ અને પ્રિયંકા માત્ર ઘરની ડિઝાઇન જ કરતા નથી પરંતુ તેને ઘર પણ બનાવે છે. તે એવા આર્કિટેક્ચર પર કામ કરે છે જે ઇમારતો તૈયાર કરવા માટે પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને આ કામથી સ્થાનિક મજૂરોને રોજગારી પણ મળી શકે.

પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર

By Nisha Jansari

2 એકરમાં ફેલાયેલ આ ઘર અનુભૂતિ કરાવે છે સ્વર્ગ સમાન. સુવિધાઓ આધુનિક પણ સ્વિમિંગ પૂલનું એક ટીંપુ પાણી પણ નથી થતું વેસ્ટ, તેમાંથી ઊગે છે, ફળ, શાકભાજી અને અનાજ. વિજળી સોલાર પેનલથી તો વરસાદના પાણીનો જ ઉપયોગ થાય છે વર્ષ દરમિયાન. ચારેય બાજુ હવાઉજાસ અને ઝરણાં જેવી વ્યવસ્થાથી રહે છે ઠંડક.