Powered by

Latest Stories

HomeTags List Gujarat Startup

Gujarat Startup

એક જીન્સ બનાવવામાં વપરાય છે 10000 લીટર પાણી, સુરતનું આ સ્ટાર્ટઅપ બનાવે છે માત્ર 10 લીટરમાં

By Kishan Dave

એક જીન્સ બનાવવામાં વપરાય છે 10 હજાર લીટર પાણી, જ્યારે સુરતનું આ સ્ટાર્ટઅપ એગ્રો વેસ્ટમાંથી વધારે ટકાઉ જીન્સ બનાવે છે માત્ર 10 લીટર પાણીથી.

ગુજરાતનું સસ્તાં ફિલ્ટર બનાવતું સ્ટાર્ટઅપ, દર વર્ષે વિજળી વગર સ્વચ્છ કરશે વરસાદનું 60,000 લિટર પાણી

By Meet Thakkar

અમિત દોશીએ નવપ્રયોગ કરી 'Neerain' નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..

રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!

By Kaushik Rathod

રાજકોટમાં રહેતા 10 પાસ યુવાને બનાવ્યું એવું મશીન કે જેના વેફર્સ બનાવવાનું 5 કલાકનું કામ 1 કલાકમાં આરામથી કરી શકાય છે.

નાના-મોટા કામ કરી ગુજરાન ચલાવતાં ઈંદુબેને 1960 માં શરૂ કર્યું ખાખરા બનાવી વેચવાનું, આજે બન્યુ મોટું એમ્પાયર

By Vivek

માત્ર અમદાવાદ જ નહીં દેશનાં બીજાં કેટલાંક શહેરો અને વિદેશોમાં પણ પ્રચલિત છે ઈંદુબેનના ખાખરા

બાય બાય પ્લાસ્ટિક: ગુજરાતનો આ યુવાન બનાવે છે ખાઈ શકાય તેવી 8 ફ્લેવરની ચમચીઓ!

By Nisha Jansari

તમારા ગમતા સ્વાદ, આકાર અને સાઈઝ પ્રમાણે મળશે ચમચી, વડોદરાના આ યુવાનની ચમચીઓની નિકાસ થાય છે વિદેશોમાં પણ

‘અહેમદાબાદી બિરયાની’ એક બ્રાન્ડ બને તે માટે શિહાબ શેખ અને ફલકનાઝ શેખે રાત-દિવસ જોયા વિના કામ કર્યું છે

By Mehulsinh Parmar

હૈદરાબાદી અને લખનવી બિરયાની તો ખાધી જ હશે, પરંતુ આ દંપતિએ લોકોને દિવાના કર્યા અહેમદાબાદી બિરયાનીના