Powered by

Latest Stories

HomeTags List gardening tips

gardening tips

આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની 'ગ્રો પ્લેટ', જાણો કેવી રીતે

By Nisha Jansari

કેરળમાં રહેતા રિટાયર્ડ શિક્ષક કેવી શશિધરણ અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધારે જૈવિક અને ઈકો-ફ્રેન્ડલી 'ગ્રો-ટ્રે' બનાવી ચૂક્યા છે, જેમાં તેઓ બીજમાંથી છોડ તૈયાર કરે છે અને પછી તેને સીધાં કુંડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે.

વારંવાર અસફળ થવા છતાં કર્યા પ્રયત્નો, આજે બહુ ઓછી જગ્યામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી!

By Nisha Jansari

એકવાર લોકલ ટ્રેનમાં સફર કરતી વખતે ડૉ. વિનીએ કેટલાક લોકોને રેલવે લાઇન પરથી પાલક તોડતા જોયા અને પછી, તેને ખબર પડી કે, આ જ પાલક બજારમાં પણ આવે છે.

9 વર્ષની ઉંમરે ગાર્ડનિંગને બનાવ્યો બિઝનેસ, દર મહિને કમાય છે રૂપિયા 10 હજાર આ બાળક

By Nisha Jansari

6 વર્ષની ઉંમરે ગાર્ડનિંગ શીખનાર વિયાન, બીજથી છોડ ઉગાડવાની સાથે-સાથે તેની દેખભાળ સહિતનું બધુ જ કામ જાતે જ કરે છે!

ઘરની છત ઉપર લગાવ્યા 800થી વધારે છોડ-ઝાડ, અનાથ આશ્રમમાં દાન કરે છે પોતે ઉગાડેલાં શાકભાજી

By Nisha Jansari

જ્યોતિ 8 મહીનામાં લગભગ 45 કિલોગ્રામ શાકભાજી અનાથ આશ્રમમાં કરી છે દાન, લૉકડાઉનમાં તેણે બહુજ જરૂરિયાતમંદોને વહેચી છે શાકભાજી

રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે

By Nisha Jansari

શોખ માટે શરૂ કરેલ ગાર્ડનિંગ બન્યું જુસ્સો, એકદમ પ્રતિકૂળ જમીન અને વાતાવરણમાં બનાવ્યો સુગંધિત ફૂલોનો બગીચો

આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી

By Ankita Trada

વ્યવસાયે પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર આ અમદાવાદીના ઘરમાં જોવા મળશે પપૈયા, આંબળા, ગીલોડા, ગલકા સહિત 100 ઝાડ, છોડ અને વેલ