Powered by

Latest Stories

Homeઆધુનિક ખેતી

આધુનિક ખેતી

Farmers Success Stories. New invention in agriculture and new ways of farming that can start new era for farmers in India. Organic farming is growing very fast in India and can be new positive start.

પ્રિ-બુકિંગથી વેચાય છે સુરતનાં આ ખેતરમાં ઉગેલાં લાલ, પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટ

By Mansi Patel

વ્યવસાયે એન્જિનિયર, સુરતના જશવંત પટેલે BSNL માં નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું. આજે એવા-એવા પ્રકારનાં ડ્રેગન ફ્રુટ વાવે છે, જેમને ચાખવાની વાત તો અલગ, આપણે જોયાં પણ નહીં હોય.

સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત

By Ankita Trada

વલસાડની આ મહિલા ખેડૂતે સારું ખાવા માટે ઘરે પોતાના માટે મસાલા અને ઔષધીઓ બનાવવાની શરૂઆત કરી, જે આજે એક સફળ ગૃહઉદ્યોગમાં પરિણમી. પોતાના ખેતરમાં જાતે જ ઓર્ગેનિક રીતે વાવે છે, સૂર્યપ્રકાશમાં સૂકવી દેશી ઘંટીમાં દળે છે. આજે દેશ-વિદેશમાંથી લોકો તેમના મસાલા મંગાવે છે અને 13 મહિલાઓને નિયમિત રોજગારી પણ મળે છે.

ખેતીની પરાલીમાં વાવ્યા ઑર્ગેનિક મશરૂમ અને તેના વેસ્ટમાંથી બનાવ્યાં ઈકો ફ્રેન્ડલી વાસણ

By Mansi Patel

લોકોને યોગ્ય પોષણ મળે તે માટે ઈન્દોરના ડૉ. પૂજા વિવિધ પ્રકારનાં ઑર્ગેનિક મશરૂમ્સ પરાલીમાં ઉગાડે છે અને બજારમાં લોકો સુધી પહોંચાડે છે, જેથી ખેડૂતોને પરાલી બાળવી ન પડે અને વધેલા સ્ટબલમાંથી જ ઈકો-ફ્રેન્ડલી વાસણો પણ બનાવે છે આ મહિલા.

51 વર્ષની ઉંમરે જમીન ખરીદી ખેતી શરૂ કરી, 10 વર્ષમાં વાર્ષિક કમાણી પહોંચી 15 લાખ

By Mansi Patel

નવસારીનાં લક્ષ્મી પટેલ ઓર્ગેનિક રીતે કેરી અને ચોખાની ખેતી કરીને કરે છે લાખોની કમાણી. રિટાયર્ડમેન્ટની ઉંમરે પણ કરેલ સાહસ અને સફળતાની આ કહાની છે પ્રેરણાદાયક.

દેશી બીજ એકત્ર કરીને જીત્યા ઘણા એવોર્ડ્સ, ખેતી માટે છોડી હતી સરકારી નોકરી

By Mansi Patel

સરકારી નોકરી ન સ્વીકારીને દેશી બીજના એકત્રીકરણ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સુદામ વિશે ચાલો આજે આપણે વિસ્તાર પૂર્વક જાણીએ.

હળવદના પિતા-પુત્રે ગોવાથી કાજુના રોપા લાવી શરૂ કરી ખેતી, વર્ષે કમાય છે 15-20 લાખ

By Vivek

''અમે અલગ-અલગ જગ્યાની નર્સરીમાંથી છોડ લાવ્યા અને 2.5 વિઘામાં કાજુ, 10 વિઘામાં લીંબુડી, 7 વિઘામાં જામફળ, 3 વિઘામાં ચીકુ અને 40 વિઘામાં આંબાનું વાવેતર કર્યું છે. પોતાની ખેતપેદાશો પણ જાતે જ વેચે છે ખેતરમાંથી. જેમાં અમને દર વર્ષે 15-20 લાખ રૂપિયા કમાણી થાય છે.''

IT ની નોકરી છોડી શીખી મશરૂમ વાવતાં, આપત્તિ પીડિત મહિલાઓની જોડી વિદેશોમાં પહોંચાડી પ્રોડક્સ

By Milan

2013ની ઉત્તરાખંડ દુર્ઘટનાએ દહેરાદૂનની હિરેશા વર્માના જીવનમાં પણ મોટો બદલાવ લાવ્યો. આપત્તિમાં નિરાધાર થયેલી મહિલાઓને રોજગાર સાથે જોડવા માટે તેમણે મશરૂમની ખેતી શરૂ કરી અને તેની સાથે ઘણા લોકોને તાલીમ આપવાનું પણ શરું કર્યું. આજે તેમની કંપની વિદેશમાં મશરૂમ નિર્યાત કરી રહી છે.

Hydroponics Farming: માટી વગર ઘરે જ શાકભાજી વાવી શરૂ કરો પોતાનો વ્યવસાય

By Milan

ઘરે હાઇડ્રોપોનિક રીતનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડીને તમે તમારો પોતાનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકો છો તે આ લેખમાં નિષ્ણાતો પાસેથી જાણો.

સાયલાના ખેડૂત જંગલ આધારિત 'પ્રાકૃતિક' ખેતીથી કરે છે 6 લાખ કરતાં વધુની કમાણી

By Vivek

રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાં ઓછા ઉત્પાદનથી કંટાળીને શરૂ કરી 'પ્રાકૃતિક' ખેતી, વાવેતરમાં ખર્ચો જ ના થતો હોવાથી વર્ષે 6 લાખ રૂપિયાથી વધુની કરે છે કમાણી

ગૌમૂત્ર, દૂધ, હળદર જેવી વસ્તુઓથી ખેતીને બનાવી સરળ, વિદેશોમાંથી ખેડૂતો શીખવા આવે છે

By Mansi Patel

છેલ્લાં 20 વર્ષથી આ ગુજરાતી ખેડૂત ખેતીમાં પંચ સંસ્કારોનો કરે છે ઉપયોગ, કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં કમાય છે મોટો નફો