Powered by

Latest Stories

HomeAuthorsMansi Patel
author image

Mansi Patel

ગાર્ડનિંગના શોખ એવો કે ધાબામાં બનાવ્યું તળાવ, વાવ્યાં કમળ, શેરડી સહિત 100+ ઝાડ-છોડ

By Mansi Patel

આ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.

સૌર ઉર્જાથી ચાલતું આ મશીન એક દિવસમાં ડિસ્પોઝ કરે છે 200 પેડ્સ, બચાવશે પર્યાવરણ

By Mansi Patel

સ્ત્રીઓની સલામતી અને પર્યાવરણના બચાવને ધ્યાનમાં રાખી આ મહિલા ડૉક્ટરે બનાવ્યું ‘સોલર લજ્જા’, એકજ દિવસમાં 200 સેનેટરી પેડને ફેરવશે રાખમાં, જે કામ લાગશે ગાર્ડનમાં. હોસ્પિટલ્સ, સ્કૂલ્સ વગેરે માટે છે બહુ કામનું.

ગૃહિણીમાંથી બની ખેડૂત, પછી શરૂ કર્યો વર્મીકમ્પોસ્ટ બિઝનેસ, કાશ્મીર સુધી જાય છે તેમનું ખાતર

By Mansi Patel

ખેતી કરતા-કરતા શીખી અળસિયાનું ખાતર બનાવવાનું, 20 વર્ષથી જમ્મૂ કશ્મીરનાં ફૂલોનાં ખેતરોમાં ઉપયોગમાં લેવાય છે આ મહિલા દ્વારા બનાવેલ ખાતર. વાંચો આ મહિલા ખેડૂતથી ગૃહિણીથી બિઝનેસ વુમન બનવા સુધીની સફર.

આમને મોકલો જૂના જીન્સ અને બનાવડાવો બેગ, પડદા, કવર જેવી ઉપયોગી વસ્તુઓ

By Mansi Patel

રત્ન પ્રભા રાજકુમાર BlueMadeGreenના માધ્યમથી દર મહિને 50 કિલોથી વધુ ડેનિમ જીન્સ, કપડા અને કતરણ અપસાયકલ કરીને 40થી વધુ પ્રોડક્ટ બનાવે છે.

ઘરમાં જ બનાવી દીધુ નાનકડું જંગલ, ધાબામાં વાવ્યા છે 2500 બોનસાઈ

By Mansi Patel

રિટાયર્ડમેન્ટ બાદ હરિયાળીના શોખે સોહનલાલને બનાવ્યા સફળ ગાર્ડનર. 6 મહિનાની બચત ખર્ચી લીધી બોનસાઈ કળાની બુક. પહેલાં પોતે સંખ્યાબંધ બોનસાઈ બનાવી સંખ્યાબંધ લોકોને પણ શીખવાડ્યું.

ભારતની સૌથી લાંબી બેટરી-રેંજ વાળું E-Scooter, એકવાર ચાર્જ કરો, ચાલશે 480 કિલોમીટર

By Mansi Patel

મુંબઈની રાફ્ટ મોટર્સ કંપની પોતાના નવા ઈ સ્કૂટર INDUS NX અને 2 નવેમ્બર 2021 એ લૉન્ચ કર્યું. પોતાની લાંબી બેટરી રેન્ક સાથે આ E-Scooter સ્થાનિક બજારોમાં ધૂમ મચાવી શકે છે.

માત્ર ચાર મહિનામાં જ ઘટાડ્યુ 15 કિલો વજન અને હરાવી દીધુ બીપી અને ફેટી લીવરને

By Mansi Patel

હ્રદય રોગ વિશેષજ્ઞ ડૉ. મુકુલ કુમાર ભટનાગરે માત્ર ચાર જ મહિનામાં 15 કિલો વજન ઘટાડી ફેટી લીવર અને હાઈ બીપીની સમસ્યાઓમાંથી સંપૂર્ણપણે છૂટકારો મેળવ્યો. જાણો કેવી રીતે ઘટાડ્યું.

લખનૌની આ ગાર્ડનિંગ અને હોમ ડેકોર બ્લોગરનાં ઘરની અંદર લાગેલા છે 1000 છોડ

By Mansi Patel

પોતાના ઘરને છોડથી સજાવવાના શોખથી અંકિતા એટલી ફેમસ બની કે, અમેઝોન, ફ્લિપકાર્ટ, પેપરફ્રાય અને મિત્રા જેવી બ્રાન્ડ માટે જાહેરાત કરવાની તક મળી. ઘરની અંદર છે 1000 છોડ. બેડરૂમથી લઈને બાલ્કની, બધુ જ હરિયાળું.

દુબઈથી પાછા ફરીને શરૂ કરી જૈવિક ખેતી, યાત્રિઓ માટે બનાવ્યુ 400 વર્ષ જૂના ઝાડ ઉપર ટ્રી હાઉસ

By Mansi Patel

દુબઈમાં હરિયાળી ન મળવાથી સ્વદેશ પાછું ફર્યું આ દંપતિ. જૈવિક ખેતી શરૂ કરી અને 400 વર્ષ જૂના જાંબુડા પર બનાવ્યું સુંદર ટ્રી હાઉસ. કરી રહ્યા છે બહુ સારી કમાણી.

પિતાના મૃત્યુ બાદ સંભાળી ખેતી, 1 ઓરડામાં મશરૂમ વાવી તેના ખાખરા બનાવી બાળકોને ભણાવ્યાં

By Mansi Patel

ગુજરાતના અમસાડમાં રહેતાં પુષ્પાબેન પટેલ એક ઓરડાના ઘરમાં રહીને કરે છે મશરૂમની ખેતી. મશરૂમમાંથી જ લોટ અને ખાખરા બનાવી કમાય છે સારો નફો પણ.