Powered by

Latest Stories

HomeAuthorsMansi Patel
author image

Mansi Patel

MBA બાદ બની સરકારી શાળામાં શિક્ષક, સ્કૂલમાં પંખો ન હતો તો બાળકો માટે બનાવ્યું મટકા કુલર

By Mansi Patel

મેગા સીટી છોડી ગામડાની સરકારી શાળામાં નોકરી કરતી સુષ્મિતાએ બાળકો માટે શાળામાં પંખો નહોંતો તો બનાવ્યું મટકા કુલર. બાળકોને ભણાવવાની સાથે હુનર શીખવાડવાનું જ બનાવ્યું લક્ષ્ય.

ઘરને બનાવ્યું ગ્રીન બિલ્ડીંગ, માટી વગર જ ઉગાડે છે કારેલા, સ્ટ્રોબેરી, દૂધી જેવા પાકો

By Mansi Patel

મિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.

આપણી 500 વર્ષ જૂની 'તારકસી' કળા અત્યારે વિદેશીઓ માટે બની ફેવરેટ ફિલીગ્રી જ્વેલરી

By Mansi Patel

ઓડિશાની આ 'તારકસી' કળા આજકાલ ચાંદીની સાથે-સાથે સોનાનાં ઘરેણાંમાં પણ જોવા મળે છે. એક સમયે આ કળાના કારીગરોને પૂરતી રોજી પણ નહોંતી મળતી ત્યાં આ મહિલાના પ્રયત્નોના કારણે આજે વિદેશોમાં પણ બની છે જબરદસ્ત ફેમસ.

સરકારી યોજના હેઠળ બનાવ્યું કિચન ગાર્ડન, હવે મળે છે શુદ્ધ હવા અને તાજી શાકભાજી

By Mansi Patel

છેલ્લાં કેટલાંક વર્ષોથી ધાબામાં ફૂલછોડ વાવી રહેલ રમણ શ્રીવાસ્તવે રિટાયર્ડમેન્ટમાં સરકારી યોજના અંતર્ગત બનાવ્યું કિચન ગાર્ડન. આજે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી.

બેંગ્લોરમાં બનાવ્યુ માટીનું ઘર,નથી લીધુ વીજળીનું કનેક્શન, જીવે છે ગામડા જેવું જીવન

By Mansi Patel

છેલ્લાં 14 વર્ષથી પર્યાવરણ સાથે સુમેળ સાથે જીવન જીવી રહેલ આ દંપતિએ ઘર માટે વિજળીનું કનેક્શન જ નથી લીધું. વરસાદના પાણીનું ટીંપુ પણ નથી જતું બહાર. ફળ-શાકભાજી અને અનાજ બધુ જ ખાય છે ઘરે વાવેલ, એ પણ ઊગે છે રસોડામાં વપરાયેલ પાણીથી.

જાણો કેવી રીતે માટી વગર સારી અને પોષણથી ભરપુર શાકભાજી ઉગાડી રહ્યા છે અબ્દુલ

By Mansi Patel

પરંપરાગત પદ્ધતિઓથી છોડ ઉગાડવાની જગ્યાએ અબ્દુલે ‘સોઈલલેસ ગાર્ડનિંગ’ની ટેક્નિક અપનાવી, હવે ચિંતા નહીં રહે ધાબામાં કુંડાંનું વજન વધવાનું.

20 વર્ષથી ડૉક્ટર દંપતિ કરે છે સેવા, રસ્તે ભટકતી 500 અશક્ત મહિલાઓના બચાવ્યા જીવ

By Mansi Patel

અમદાવાદના ડૉ. રાજેન્દ્ર અને ડૉ. સુચિતા ધમાનેનું "મૌલી સેવા પ્રતિષ્ઠાન", જેમને પરિવારે રસ્તે રઝળતી મૂકી દીધી છે એવી માનસિક રૂપે બીમાર મહિલાઓની દેખભાળ કરે છે.

પહેલા મહેનત કરી બન્યા એન્જીનિયર, પછી છોડી દીધી નોકરી, હવે કરી રહ્યા છે તળાવોની સફાઈ

By Mansi Patel

પોન્ડમેન તરીકે ઓળખાતા રામસિંગ તંવરે પોતાની એન્જિનિયરની નોકરી છોડી તળાવો સાફ કરવાનું બીડુ ઉપાડ્યું છે. આ માટે તેમણે say earth નામની સંસ્થા પણ બનાવી છે.

30 વર્ષથી સોસાયટીના ધાબામાં ઉગાડે છે ફળ-શાકભાજી, દેશ-વિદેશમાં ફરીને લાવે છે છોડ

By Mansi Patel

બાગકામનો શોખ પુરો કરવા માટે એપાર્ટમેન્ટનાં કોમન ટેરેસને બનાવી દીધુ ગાર્ડન, જ્યાં થાય છે ટીવી સિરિયલ્સનું શૂટિંગ પણ. 30 વર્ષથી ઘરનો લીલો કચરો નથી ગયો બહાર. તો માત્ર ધાબામાં જ નહીં, બાથરૂમ અને રસોડામાં પણ વાવ્યા છે છોડ.

માત્ર 27 લાખમાં બની ગયું આ સ્ટાઈલિશ અને ટકાઉ ઘર! ન પ્લાસ્ટરની જરૂર પડી ન રંગની

By Mansi Patel

ઉનાળામાં બહારનાં તાપમાન કરતા 8 ડિગ્રી નીચુ રહે છે આ ઘરની અંદરનું તાપમાન, યુનિક રીતે બનાવેલું છે ઘર. રિટાયર્ડ માતા-પિતા માટે બન્યું ખુશીઓનો આશિયાના.