Powered by

Latest Stories

Homeગાર્ડનગીરી

ગાર્ડનગીરી

urban gardening

9 વર્ષની ઉંમરે ગાર્ડનિંગને બનાવ્યો બિઝનેસ, દર મહિને કમાય છે રૂપિયા 10 હજાર આ બાળક

By Nisha Jansari

6 વર્ષની ઉંમરે ગાર્ડનિંગ શીખનાર વિયાન, બીજથી છોડ ઉગાડવાની સાથે-સાથે તેની દેખભાળ સહિતનું બધુ જ કામ જાતે જ કરે છે!

ઘરની છત ઉપર લગાવ્યા 800થી વધારે છોડ-ઝાડ, અનાથ આશ્રમમાં દાન કરે છે પોતે ઉગાડેલાં શાકભાજી

By Nisha Jansari

જ્યોતિ 8 મહીનામાં લગભગ 45 કિલોગ્રામ શાકભાજી અનાથ આશ્રમમાં કરી છે દાન, લૉકડાઉનમાં તેણે બહુજ જરૂરિયાતમંદોને વહેચી છે શાકભાજી

રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે

By Nisha Jansari

શોખ માટે શરૂ કરેલ ગાર્ડનિંગ બન્યું જુસ્સો, એકદમ પ્રતિકૂળ જમીન અને વાતાવરણમાં બનાવ્યો સુગંધિત ફૂલોનો બગીચો

આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી

By Ankita Trada

વ્યવસાયે પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર આ અમદાવાદીના ઘરમાં જોવા મળશે પપૈયા, આંબળા, ગીલોડા, ગલકા સહિત 100 ઝાડ, છોડ અને વેલ

જૂના જૂતાથી લઈને ટાયરોનો પણ કુંડા તરીકે કરે છે ઉપયોગ, મળ્યા 11 પુરસ્કાર!

By Nisha Jansari

બાગાયતી વિશે બહુજ ચેનલો જોઈ અને ઈન્ટરનેટ પર પેજોને ફોલો કર્યા બાદ જૂતા, પ્લાસ્ટિકની બોટલો અને ટાયરોમાં છોડ ઉગાડવાનો આઈડિયા આવ્યો

સુરેન્દ્રનગરની શાળાના શિક્ષકોએ વિશાળ મેદાનમાં ઉગાડ્યાં ફળ અને શાકભાજી, બાળકોને મળશે પૂરતું પોષણ

By Nisha Jansari

કોરોનાકાળમાં શાળાઓ બંધ થતાં સુરેન્દ્રનગરની આ શાળાના શિક્ષકોએ બનાવ્યું વિશાળ કિચન ગાર્ડન, બાળકોને મળશે પૌષ્ટિક ભોજન

ઘરમાં જ ઉગાડે છે શાકભાજી, પાણી પણ વરસાદનું જ પીવે છે, અનોખા અંદાજમાં રહે છે આ કપલ!

By Nisha Jansari

લોકો માટે ઘર તે હોય છે જ્યાં તેમની ભાવનાઓ જોડાયેલી હોય છે, પરંતુ 62 વર્ષનાં ભાવના શાહ માટે ઘર ફક્ત એ નથી કે જ્યાં ભાવના વસતી હોય, પરંતુ તે પણ છે જ્યાં સારું સ્વાસ્થ્ય પણ હોય. અમદાવાદનાં થલતેજ શિલજ રોડ પર શાંત વાતાવરણમાં રહેતાં ભાવનાની તેમની પોતાની જ અલગ દુનિયા છે. જ્યાં તેઓ દરરરોજ આદર્શ જીવનશૈલીને બનાવી રાખવાનાં પ્રયાસો કરે છે.

15 વર્ષથી ધાબામાં ગાર્ડનિંગ કરી રહ્યા છે બારડોલીના નવિનભાઇ, રીંગણ, દૂધીથી લઈને મશરૂમ સહિત બધુ જ મળશે અહીં

By Nisha Jansari

800 ચોરસફૂટના ધાબામાં છે લગભગ 400 કરતાં વધારે છોડ, પોતે તો ઘરે વાવેલું શાક ખાય જ છે સાથે-સાથે આપે છે સગાં-સંબંધીઓને પણ

નકામાં વાસણોથી લઈને જૂના જીંસમાંથી બનાવ્યું કૂંડું, છત પર કરે છે 150+ છોડની ખેતી

By Nisha Jansari

શરૂઆતમાં બધા છોડ સૂકાઇ જવા છતાં ન હારી આ શિક્ષિકા, આજે શાકભાજી, ઔષધીઓ અને ફૂલોનું કરે છે સફળ ગાર્ડનિંગ