કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા શરૂ કર્યાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનાં, અપાર્ટમેન્ટમાં રહેતા હોવાથી સહિયારા ધાબામાં ઉગાડે છે શાક, હવે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે લાભ
ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મંજૂ લતા મૌર્ય છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે. આજે તેમના બગીચામાં સેંકડો ફૂલ અને સજાવટના છોડની સાથે-સાથે ઘણા બોનસાઇ ઝાડ પણ છે.