Powered by

Latest Stories

Homeપ્રવાસન

પ્રવાસન

Amazing Experience Of Travel In India With Affordable Budget. You will get here good experience by people in their words.

માત્ર 11,340માં ફરો દક્ષિણ ભારત, રેલવેના ખાસ પેકેજમાં છે રહેવા-જમવાની પણ વ્યવસ્થા

By Kishan Dave

ભારતીય રેલવેના આ 12 દિવસના ખાસ પેકેજમાં ટ્રેન ગુજરાતથી ઉપડી દક્ષિણ ભારત ફેરવશે. આ પેકેજમાં પ્રવાસીઓના રહેવાની, જમવાની અને ચા-નાસ્તાની જવાબદારી પણ IRCTCની જ રહેશે. તો કોરોનાકાળમાં ઘરે રહીને કંટાળ્યા હોય તો, ઓછા બજેટમાં ફરવાનો છે ગોલ્ડન ચાન્સ.

દ્વારકાના શિવરાજપુર બીચને મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ, આપે છે ગોવાને ટક્કર

By Kishan Dave

દ્વારકાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લ્યૂફેગ સર્ટિફિકેટ. અદભુત સૌદર્ય ધરાવતો આ બીચ આજે ગોવાને પણ ટક્કર આપે છે.

દિલ્હીથી સ્પીતિ સુધીની લાંબી મુસાફરી અને ખર્ચ માત્ર 2000 રૂપિયા, નથી આવતો વિશ્વાસ?

By Kishan Dave

દિલ્હીના આંજનેય સૈનીએ તેમની ઇલેક્ટ્રિક કારથી સ્પીતિ સુધીની લાંબી મુસાફરી કરી હતી, તે પણ કોઈ અડચણ વિના. તેમની સફર કેટલી સાહસિક હતી તે વિશે જાણો તેમના શબ્દોમાં.

કામ કરતા-કરતા ફરો અથવા ફરતા-ફરતા કામ કરો, આ આઈડિયાઝ કરી શકે છે તમને મદદ

By Mansi Patel

શું તમને ફરવાનો બહુ શોખ છે, પરંતુ બજેટની સમસ્યા નડે છે? તો આ આઈડિયાઝ દ્બારા તમે ફરતાં-ફરતાં પણ સારી કમાણી કરી શકો છો અને ફરવાનો ખર્ચ કાઢી શકો છો.

પોતાના બુલેટ પર સવાર થઈને , દિલ્હીના આ 70 વર્ષીય યુગલે કરી છે 22 દેશોની યાત્રા

By Mansi Patel

યોગી અને સુષી નામથી જાણીતા યોગેશ્વર અને સુષમા ભલ્લાને ફરવાનો એટલો બધો શોખ છે કે, 70 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના બુલેટ પર લાંબી યાત્રાઓ કરતાં જ રહે છે.

પૈસા નથી તો શું? જુસ્સો તો છે! સ્કૂટી પર કરી રહ્યો છે હૈદરાબાદથી લદ્દાખ સુધીનો પ્રવાસ

By Mansi Patel

હાઈ-એન્ડ બાઈક ખરીદી શકે તેમ નથી તો પોતાની સ્કૂટી ઉપર જ આ યુવાને હૈદરાબાદથી લદ્દાખ જવાનું કર્યુ સાહસ

કોરોનામાં ઘરમાં બેસીને કંટાળી ગયા છો? તો કરો એન્જોય! આ રહ્યાં અમદાવાદની આસપાસના એમ્યુઝમેન્ટ પાર્ક

By Paurav Joshi

સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તમે અહીં ચોક્કસથી લઈ જઈ શકો છો તમારાં બાળકોને. આ વિશાળ અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળો તમારાં બાળકોની સાથે-સાથે તમને પણ ખુશ કરી દેશે.

6 મહિનામાં 300 ગામ, 500 મંદિર અને 26 હજાર કિમીની યાત્રા કરી, એ પણ પોતાની કારમાં

By Nisha Jansari

દિલ્હીના વ્યાપારી તરૂણ બંસલે પોતાની પત્ની સુનૈના અને બે દીકરીઓ સાથે છ મહિનામાં 26 હજાર કિલોમીટરની Road Trip કરી. આ દરમિયાન, તે 15 રાજ્યોનાં 300 ગામ ફર્યા અને દેશનાં 500 કરતાં પણ વધારે મંદિરોનો ઈતિહાસ જાણ્યો.

“લીલા મારા બુલેટની બીજી બેટરી જેવી છે”, આ દાદા-દાદી બુટેલ પર ફર્યાં છે આખો દેશ

By Mansi Patel

વડોદરાનું આ સિનિયર સિટીઝન કપલ બુલેટ પર કરે છે ભારત ભ્રમણ, અત્યાર સુધીમાં આટલા રાજ્યોમાં ફર્યા

રતનમહાલના જંગલોમાં રહેવાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે નાલધા ઇકો કેમ્પસાઇટ, મનની શાંતિ માટે આજે જ પહોંચી જાઓ

By Paurav Joshi

કોરોનાના આ સંક્રમણકાળમાં મનની શાંતિ માટે અદભુત અનુભવ રહેશે રતનમહાલનાં જંગલો. સાથે-સાથે છૂટા-છવાયા ટેન્ટના કારણે જળવાશે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ. તો રાહ કોની જોવાની, આજે જ પ્લાન કરો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનો.