Powered by

Latest Stories

HomeTags List Terrace gardening

Terrace gardening

લૉકડાઉનમાં પતિની નોકરી છૂટતાં ધાબામાં ઓર્નામેન્ટલ છોડ વાવી દર મહિને 30,000 કમાય છે આ ગૃહિણી

By Nisha Jansari

કેરળના એર્નાકુલમમાં રહેતી એક ગૃહિણી સુમી શ્યામરાજ પોતાના ઘરના ધાબામાં ઓર્નામેન્ટલ છોડ ઉગાડે છે અને તે મહિનાના 30 હજાર કરતાં વધારે કમાય છે.

20 પ્રકારના શાકભાજી ફક્ત 10 × 10 ફૂટની જગ્યામાં ઉગાડવામાં આવે છે, જાણો કેવી રીતે

By Nisha Jansari

પુત્ર બિમાર થતાં ઓર્ગેનિક શાકભાજી ખવડાવવાની જીદે શરૂ કર્યુ ટેરેસ ગાર્ડનિંગ, આજે ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી, ફળો અને ઔષધિઓ

આ ટીચરના ધાબામાં તમને જોવા મળશે 23 વર્ષ જૂના વડ, પીપળા સહિત 200+ છોડ

By Nisha Jansari

ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મંજૂ લતા મૌર્ય છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે. આજે તેમના બગીચામાં સેંકડો ફૂલ અને સજાવટના છોડની સાથે-સાથે ઘણા બોનસાઇ ઝાડ પણ છે.

વારંવાર અસફળ થવા છતાં કર્યા પ્રયત્નો, આજે બહુ ઓછી જગ્યામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી!

By Nisha Jansari

એકવાર લોકલ ટ્રેનમાં સફર કરતી વખતે ડૉ. વિનીએ કેટલાક લોકોને રેલવે લાઇન પરથી પાલક તોડતા જોયા અને પછી, તેને ખબર પડી કે, આ જ પાલક બજારમાં પણ આવે છે.

ઘરની છત ઉપર લગાવ્યા 800થી વધારે છોડ-ઝાડ, અનાથ આશ્રમમાં દાન કરે છે પોતે ઉગાડેલાં શાકભાજી

By Nisha Jansari

જ્યોતિ 8 મહીનામાં લગભગ 45 કિલોગ્રામ શાકભાજી અનાથ આશ્રમમાં કરી છે દાન, લૉકડાઉનમાં તેણે બહુજ જરૂરિયાતમંદોને વહેચી છે શાકભાજી