આ ગ્રીન વૉરિયરે કચરાથી ભરેલ સરોવરને સાફ કર્યું, ઉગાડ્યા 8000 કરતાં વધુ ઝાડ-છોડઅનમોલ ભારતીયોBy Nisha Jansari07 Apr 2021 04:01 ISTમુંબઈના ધર્મેન્દ્ર કર પર્યાવરણ સંરક્ષક છે. તેમણે ઓડિશા અને મુંબઈમાં અત્યાર સુધીમાં 8000 કરતાં પણ વધારે ઝાડ-છોડ વાવ્યાં છે અને મુંબઈનું ખારઘર સરોવર સાફ કરી તેને સંરક્ષિત કર્યું છે. આ માટે તેમને 'વૉટર હીરો 2020' અવોર્ડ પણ મળ્યો છે.Read More
50 રૂપિયામાં 1000 કિલોમીટર ચાલી શકે છે પુણે સ્થિત EV કંપનીની ઈ-સાયકલ, મોબાઈલ ફોનની જેમ થાય છે ચાર્જહટકે વ્યવસાયBy Mansi Patel06 Apr 2021 04:54 ISTહાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ભણેલા, અતુલ્ય મિત્તલની EV કંપની ‘Nexzu Mobility’એ બે ઈ-સાયકલ કરી છે તૈયાર, જાણો શું છે તેની ખાસિયતોRead More
MBA બાદ નોકરી છોડી ગુણવત્તાયુક્ત મધ જાતે બનાવી દેશ-વિદેશના ગ્રાહકોને પહોંચાડે છે સૌરાષ્ટ્રનો આ યુવાન, કમાણી લાખોમાંઆધુનિક ખેતીBy Nisha Jansari06 Apr 2021 04:26 ISTસૌરાષ્ટ્રના આ યુવાનને ગ્રાહકો સુધી પહોંચાડવાં છે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, એટલે જ 6 વર્ષથી ગ્રાહકોમાં થઈ રહ્યો છે સતત વધારોRead More
રતનમહાલના જંગલોમાં રહેવાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે નાલધા ઇકો કેમ્પસાઇટ, મનની શાંતિ માટે આજે જ પહોંચી જાઓપ્રવાસનBy Paurav Joshi05 Apr 2021 03:57 ISTકોરોનાના આ સંક્રમણકાળમાં મનની શાંતિ માટે અદભુત અનુભવ રહેશે રતનમહાલનાં જંગલો. સાથે-સાથે છૂટા-છવાયા ટેન્ટના કારણે જળવાશે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ. તો રાહ કોની જોવાની, આજે જ પ્લાન કરો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનો.Read More
આ ગુજરાતી ખેડૂતે પોતાના ઈનોવેશનથી કરી ઘણા ખેડૂતોની મદદ, મળ્યા છે રાષ્ટ્રીય એવોર્ડ અને પેટેંટશોધBy Mansi Patel03 Apr 2021 11:29 ISTજૂનાગઢનાં પિખોર ગામનાં અમૃતભાઈએ ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા માટે કર્યા છે ઘણા ઈનોવેશનRead More
ભોપાલના ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો ઘરે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઔષધિય છોડ ઉગાડવાની રીતગાર્ડનગીરીBy Bijal Harsora Rathod03 Apr 2021 10:33 ISTકોરોનાના સંક્રમણકાળમાં આ રીતે ઘરે જ ઉગાડો રોગપ્રતિકારક શક્તિ વધારતા છોડ અને વેલRead More
કેળાં, જામફળ, લીંબુ જેવાં ફળોનાં અથાણાં અને જેમ બનાવી લાખો કમાય છે આ 64 વર્ષીય મહિલાહટકે વ્યવસાયBy Nisha Jansari03 Apr 2021 03:57 ISTકેરળની મહિલા ઉદ્યમી શીલા ચાકો છેલ્લાં 10 વર્ષથી અથાણાં અને જેમનો વ્યવસાય ચલાવે છેRead More
માનવતાની મિસાલ: ગરીબ વિદ્યાર્થીઓનાં શિક્ષણ માટે, આ બસ કંડક્ટર આપે છે હજારોનો ફાળોઅનમોલ ભારતીયોBy Bijal Harsora Rathod03 Apr 2021 03:57 ISTઆંધ્રપ્રદેશના કાદિરીમાં, આરટીસી બસ ડેપોના બસ કંડક્ટર થોટા શ્રીધર, 'જિલ્લા પરિષદ હાઇસ્કૂલ'માં ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા દર વર્ષે 20 થી 25 હજાર રૂપિયાનું આર્થિક યોગદાન આપે છે.Read More
ગૂગલ મેપ પર પણ જે ગામોનું નિશાન નથી એવા ગામોને વીજળી પૂરી પાડી રહ્યા છે આ એન્જીનિયર!અનમોલ ભારતીયોBy Mansi Patel02 Apr 2021 04:14 ISTજ્યાં વહીવટીતંત્ર અને સરકારની મદદ નથી પહોંચી શકતી, ત્યાં આ એન્જીનીયરે આ કામ કરી બતાવ્યુRead More
77 વર્ષનાં ગઢવાલી દાદીએ એકલા હાથે ઉગાડ્યાં 500 કરતાં વધારે ઝાડ!અનમોલ ભારતીયોBy Nisha Jansari02 Apr 2021 04:09 ISTરૂદ્રાક્ષ, વાંસથી લઈને કેસર સુધી, દાદીના જંગલમાં તમને જોવા મળશે દરેક પ્રકારનાં ઝાડRead More