પાટણના સરિયદ ગામની જમીનને યુવાનોએ ફેરવી નંદનવનમાં, શિકારીને આપી એક સન્માનજનક જિંદગીપર્યાવરણBy Kishan Dave23 Dec 2021 09:44 ISTજે જમીન પર એક સમયે માત્ર ગાંડા બાવળ હતા ત્યાં આજે 2000 કરતાં વધુ દેશી કુળનાં અને ફળાઉ ઝાડ છે. પાટણના સરિયદ ગામના યુવાનોએ વેરાન જગ્યાએ આજે સુંદરવનમાં ફેરવી દીધી અને 2 લોકોને રોજી પણ આપી.Read More