Powered by

Latest Stories

HomeTags List mud house

mud house

વાંસ, માટી અને છાણમાંથી બનેલ 'ફાર્મર હાઉસ', જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતી

By Mansi Patel

ખેતરમાં રહીને ગામડાનું જીવન માણી શકો છો અહીં, પાલઘર જીલ્લાનાં નાના ગામ એનશેતમાં ખેતરની વચ્ચે બનાવ્યુ છે ફાર્મસ્ટે. જ્યાં આજે પણ તમે મજા લઈ શકો છો ગ્રામ્ય જીવન અને પ્રકૃતિના સાનિધ્યનો.

માટી મહેલ': માત્ર ચાર લાખમાં તૈયાર થયુ છે આ 2 માળનું ઘર, ચક્રવાતનો પણ કર્યો છે સામનો

By Mansi Patel

પર્યાવરણ પ્રેમી આર્કિટેક્ટ દંપતીએ પ્રાકૃતિક અને સ્થાનિક વસ્તુઓથી ચાર મહિનામાં તૈયાર કર્યુ છે આ ઘર. આજે ગામમાં જેના પણ ઘરે મહેમાન આવે, તેમને ખાસ બતાવવા લાવે છે આ ઘર.

એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી

By Kishan Dave

પ્રદીપ અને તેમના પરિવાર એ ફક્ત ‘Eco Friendly Home’ જ નથી બનાવ્યું પણ તેઓ ટકાઉ પદ્ધતિ થી જીવન પણ જીવી રહ્યા છે. રસોઈ માટે જાતે જ ઘરમાં બને છે બાયોગેસ તો તેમાંથી બનેલ ખાતરથી ધાબામાં ઊગે છે બધાં જ ફળ-શાકભાજી. નહાવા-ધોવાના અને રસોઈના પાણીને પણ રિસાયકલ કરી વાપરે છે બગીચા માટે.

આ બે આર્કિટેક્ટ બનાવી રહ્યા છે સિમેન્ટ વગરનાં ઘર, જેમાં નથી જરૂર પડતી એસી કે પંખાની પણ

By Harsh

ધ્રુવંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર વ્યવસાયે આર્કિટેક્ટ છે, પરંતુ આ બંને સામાન્ય આર્કિટેક્ટથી થોડા અલગ છે. ધ્રુવંગ અને પ્રિયંકા માત્ર ઘરની ડિઝાઇન જ કરતા નથી પરંતુ તેને ઘર પણ બનાવે છે. તે એવા આર્કિટેક્ચર પર કામ કરે છે જે ઇમારતો તૈયાર કરવા માટે પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને આ કામથી સ્થાનિક મજૂરોને રોજગારી પણ મળી શકે.