Powered by

Latest Stories

HomeTags List Innovations

Innovations

ખેડૂતના પુત્રની શોધ: યાત્રામાં ક્યાંય પણ, ક્યારેય પણ, બેસવા માટે ‘બેગ કમ ચેર’

By Mansi Patel

ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેન મોડલ, બેગ કમ ચેર અને લાડુ બનાવતા મશીનનો આવિષ્કાર કર્યો છે આ એન્જીનિયરે. અલગ-અલગ સંશોધનોના કારણે મળ્યાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનાં સન્માન.

પ્લાસ્ટિકની સ્ટ્રોની શુ છે જરૂર, જ્યારે નારિયેળ પાણીવાળા પાસે છે આ ‘કૂલ’ રીત!

By Mansi Patel

તામિલનાડુમાં સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો, તો લોકોએ પ્લાસ્ટિકનો શોધી કાઢ્યો આ અનોખો વિકલ્પ

ના તો વીજળીનો ખર્ચ, ના તો પાક બગડવાની ચિંતા! આ છે સૌરઉર્જાથી ચાલતુ ફ્રિઝ

By Mansi Patel

હવે ખેડૂતોને પાક બગડવાની નહિ સતાવે ચિંતા! આ ભારતીય વૈજ્ઞાનિકે બનાવ્યુ છે સૌર ઉર્જાથી ચાલતુ કોલ્ડ સ્ટોરેજ

આજ સુધી શાળાનું પગથિયું નથી ચડ્યા પરંતુ બનાવી દીધાં માટીનાં નોનસ્ટિક વાસણો આ ગુજરાતીએ

By Nisha Jansari

સ્ટીલ અને એલ્યુમિનિયમનાં વાસણો આવતાં માટીનાં વાસણો લગભગ ગાયબ થવા લાગ્યાં ત્યાં માટીનાં નોનસ્ટિક વાસણો બનાવી શોધ્યો નવો જ માર્ગ

12 પાસ ખેડૂતો બનાવી 'સ્વર્ગારોહણ' ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર

By Nisha Jansari

એક વિઘા જમીનમાં 60 ટન લાકડાં થાય છે, જેના હિસાબે, સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી 100 વિઘા સુધીનાં જંગલ બચાવી શકાય છે.

8 પાસ અમદાવાદી ખેડૂત ઈનોવેટરે બનાવ્યાં સસ્તાં મશીનો; ગામલોકોને મળી રહી છે વધુ આવક

By Nisha Jansari

8 પાસ અમદાવાદી ખેડૂત ઈનોવેટરે બનાવ્યું અગરબત્તી બનાવવાનું મશીન, ગ્રામિણ ભારતની સાથે બીજા ઘણા લોકો માટે આશીર્વાદ સમાન

નાગપુર: વૅનને બનાવી સોલર વૅન, ન પેટ્રોલનો ખર્ચ અને ન પ્રદૂષણનો ખતરો

By Nisha Jansari

66 વર્ષનાં દિલીપ ચિત્રેએ તેમની વૅનને સોલર પાવર્ડ કરી દીધી છે, અત્યાર સુધીમાં તે 4500 કિમી યાત્રા કરી ચૂક્યા છે